Women

બહુચરાજી વિસ્તારમાં યુવતીઓમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું, યુવકો અભ્યાસ છોડી નોકરી તરફ વળ્યા

મહેસાણા જિલ્લા સહિત ગુજરાતમાં દિન પ્રતિદિન શિક્ષણનું પ્રમાણ ખુબ જ વધ્યું છે. પહેલા એવું બનતું હતું કે મોટા ભાગની યુવતીઓ ઉચ્ચ શિક્ષણ મેળવતી ન...

અમદાવાદ: પૂર્વ પ્રેમી અને તેના મિત્રએ યુવતીનું અપહરણ કરી ઢોર માર માર્યો

નોકરી કરીશ કે ઘરની બહાર નિકળીશ તો જાનથી મારી નાખવાની પૂર્વ પ્રેમીએ ધમકી આપી આનંદનગર પોલીસે બે શખ્સોના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી...

આત્મહત્યાના વિચારમાંથી મુકત કરી 181 હેલ્પલાઇને મહિલાની જીંદગી બચાવી

સુરતઃ એક પરણિતાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરીને જણાવ્યું કે, હું જિંદગીથી ત્રાસી ગઇ છું અને હવે આત્મહત્યા કર્યા સીવાય માર્ગ નથી જેથી અભયમ...

પત્નીને નોકરી પર જવાનું કહી પતિ આખી રાત કોલગર્લ સાથે રહેતો, મહિલાએ હેલ્પ લાઈનની મદદ માંગી

અમદાવાદ: એક યુવકને કોલગર્લ સાથે અફેર રાખીને પત્નીને રાત્રી નોકરી છે તેમ કહીને આખી રાત કોલગર્લ સાથે રહેતો હતો. બીજી બાજુ પત્નીને આ અંગેની જાણ થતા...

મહિલાને ચક્કર આવતા બ્રિજ પર ઉભી રહી અને લોકો આપઘાત કરવા ગઈ હોવાનું સમજ્યા

મહિલાને લોકોએ જબરજસ્તી પકડી પોલીસને સોંપી ત્યારે પુછપરછમાં આપઘાત કરવા ન ગઈ હોવાનું સામે આવ્યુ બ્રિજ પરથી પસાર થતી હતી ત્યારે અચાનક ચક્કર આવતા...

સુરત: 30 વર્ષીય યુવતીએ 46 દિવસની લાંબી લડત બાદ કોરોના સામે જંગ જીતી

સુરત: કોરોના મહામારી સામેની લડાઈ મુશ્કેલ છે, પણ અશક્ય નથી. આ કપરા સમયમાં કોરોનાનો સામનો કરવા માટે બે બાબતો ખૂબ જ આવશ્યક છે. ‘પહેલી તકેદારી રાખવી...

VIDEO: કોરોનાને અટકાવવા માટે મહિલાઓ વિધિ કરવા નિકળી, પોલીસે ગામના સરપંચ સહિત 10 સામે ફરિયાદ નોંધી

રાજયમાં કોરોનાના કેસ પર કાબૂ મેળવવા માટે સરકાર દ્વારા લોકોને સાવચેતી રાખવા, માસ્ક પહેરવા અને ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સ જાણવી રાખવા માટેની...

ક્વોરન્ટીનમાં એકલી રહેલી મહિલાને આત્મહત્યાનો વિચાર આવ્યો, પાંચ દિવસથી અન્ન જળનો ત્યાગ કર્યું

રાજયમાં કોરોના વાયરસની ગતિમાં વધારો જોવા મળી રહ્યો છે. દરરોજના 5 હજારથી વધારે કેસ સામે આવી રહ્યા છે. વધી રહેલા કેસને લઈ લોકોમાં ભયનો માહોલ જોવા...

ઓઈલી સ્કિનથી પરેશાન યુવક-યુવતીઓ માટે આ ફળ ખુબ જ ફાયદાકારક

આજના સમયમાં કેટલીક યુવતિ અને યુવકોના ચહેરા પર ઓઈલી સ્કીનની સમસ્યા વધારે જોવા મળી રહી છે. ઘણા લોકો આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ફેસવોસ અને ઘણા...

અમદાવાદ: મહિલાઓના સામાન્ય ઝઘડામાં પતિને લાકડીના ફટકા પડ્યા

ક્યારેક સામાન્ય બાબતમાં થયેલા ઝઘડાઓ ગંભીર સ્વરુપ ધારણ કરી લેતા હોય છે. ગુસ્સામાં શું કરવું અને શું ન કરવું તે વિશે માનવીને ધ્યાન રહેતું જ નથી....

શિક્ષણનાં માધ્યમથી મહિલા કાર્યબળ વધારી સરકાર સ્ત્રીઓને કરશે સશક્તઃ રમેશ પોખરિયાલ

નવી દિલ્હીઃ મહિલા કાર્યબળની ભાગીદારી વધારવા માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલય શિક્ષાનાં માધ્યમથી છોકરીઓ અને મહિલાઓને સશક્ત બનાવવા માટે...

નોર્થ-ઇસ્ટ દિલ્હીમાં એક મહિના સુધી કલમ 144 લાગુ, ગંભીરે કહ્યુ- કપિલ મિશ્રા પર કાર્યવાહી થાય

નવી દિલ્હી: દિલ્હીમાં ભડકેલી હિંસાને જોતા અને સુરક્ષાની દ્રષ્ટીએ નોર્થ ઇસ્ટ દિલ્હીમાં પોલીસે કલમ 144 લાગુ કરી દીધી છે. આ હિંસામાં અત્યાર સુધી 7...