Gujarat Exclusive >

Vijay Rupani

CM રૂપાણીએ SGVP હોલિસ્ટિક હોસ્પિટલ ખાતે 13 હજાર લીટરની લિક્વિડ ઓક્સિજન ટેન્કનું ઇ-લોકાર્પણ કર્યું

ગાંધીનગર: કોરોનાકાળમાં ગુજરાત સરકાર સેવાભાવી-ધાર્મિક સંસ્થાઓના સહકારથી લોકોની સેવા-સારવારમાં સતત કાર્યરત રહી છે. ગમે તેવા કપરા સમયે પણ...

ભારત-પાકિસ્તાન સરહદ પરના ‘ઝીરો પોઇન્ટ’ ખાતે 125 કરોડના ખર્ચે પ્રવાસન સુવિધાઓ વિકસાવાશે

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારત – પાકિસ્તાન સરહદે અને બનાસકાંઠાના છેવાડાના વિસ્તાર નડાબેટ ખાતે પ્રવાસન વિભાગ દ્વારા સીમાદર્શનનો આ...

તારાપુર અકસ્માત: PM મોદીએ મૃતકોના સ્વજનો માટે સહાયની કરી જાહેરાત

આજે વહેલી સવારે આણંદ જિલ્લામાં થયેલા અકસ્માતની નોંધ વડાપ્રધાન કાર્યાલયઅને દેશના રાષ્ટ્રપતિએ લીધી છે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી...

CM રૂપાણીએ ઇન્દ્રણજ અકસ્માતમાં જીવ ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આણંદ જિલ્લાના તારાપુર ઇન્દ્રણજ ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં જીવ ગુમાવનારા 10 મૃતકો પ્રત્યે સંવેદના...

ગુજરાત: 5 જિલ્લાના સરકારી ગ્રંથાલયને ‘સ્માર્ટ લાયબ્રેરી’ તરીકે વિકસાવાશે

ગાંધીનગર: ગુજરાતના વાંચન-સાહિત્ય પ્રેમીઓ, યુવાઓ, વિદ્યાર્થીઓને સમયાનુકુલ વાંચન-સંર્દભ સાહિત્ય સાથે ગ્રંથાલયોમાં અદ્યતન સુવિધાઓ પૂરી પાડવાના...

પહેલી અને બીજી વેવના અનુભવમાંથી ત્રીજી લહેર માટે ગુજરાત સરકાર સજ્જ: CM રૂપાણી

નવી દિલ્હી: વાઈબ્રન્ટ ગુજરાત સહિત અનેક ઈન્ટરનેશનલ ઈવેન્ટના સાક્ષી બનેલા ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં 900 બેડની સ્પેશિયલ કોવિડ હોસ્પિટલનું...

‘ખાનગી હોસ્પિટલોમાં પણ ઈન્જેક્શન આરોગ્ય વિભાગના દિશાનિર્દેશ પ્રમાણે ઉપલબ્ધ કરાવવામાં આવશે’

ગાંધીનગર: કોરોનાના કપરા કાળમાંથી માંડ પસાર થયા છે, ત્યાં વળી “મ્યૂકર માઈકોસિસ” નામના રોગે સમગ્ર દેશને ભરડામાં લીધું છે. કોરોનામાં જેમ...

ભરત સોલંકીનું ટ્વીટ- ‘કોરોના મહામારીમાં ગુજરાતે ઘણું જ સહન કર્યું છે, હવે મુખ્યમંત્રી બદલાશે’

ગાંધીનગર: કોરોનાની બીજી લહેરે ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો ઘટ્યા, ત્યાં ‘બ્લેક ફંગસ’ એટલે...

અમદાવાદમાં 24 દિવસ બાદ દુકાનો ખુલી, લોકો માસ્ક સાથે જોવા મળ્યાં

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કેસોમાં સામાન્ય ઘટાડો થતાની સાથે જ રૂપાણી સરકાર દ્વારા વેપારીઓના હિતને ધ્યાનમાં રાખીને આજથી આંશિક લૉકડાઉનમાં...

ગુજરાતમાં વધુ 5 દિવસ માટે લંબાઈ શકે છે લૉકડાઉન, આજે કોર કમિટીની બેઠકમાં લેવાશે નિર્ણય

ગાંધીનગર: રાજ્યના 36 શહેરોમાં આંશિક લૉકડાઉન સહિતના પ્રતિબંધોની મુદ્દત આજે રાત્રે પૂર્ણ થઈ રહી હોવાથી આ મામલે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી...

ગુજરાતમાં કોરોનાના કેસો વધવાનો ભય, આંશિક લૉકડાઉન 31મીં મે સુધી લંબાવવાની માંગ

અમદાવાદ: ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાઈરસની બીજી લહેરનો કહેર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે આંશિક...

ગુજરાત CM રૂપાણીએ 36 શહેરોમાં રાત્રિ કરફ્યૂ સહિતના પ્રતિબંધો 20મીં મે સુધી લંબાવ્યા

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અને “તૌકતે” વાવાઝોડાને ધ્યાનમાં રાખીને રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કરફ્યૂ સહિત અન્ય પ્રતિબંધોને ગુરુવાર...