Gujarat Exclusive >

Vadodara Railway Station

વડોદરા રેલવે સ્ટેશન નજીક ગરનાળામાં ભીષણ આગ, વાહન વ્યવહાર બંધ

વડોદરા: શહેરના રેલવે સ્ટેશન નજીક આવેલ અલકાપુરી ગરનાળામાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જેના પરિણામે ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો....