Gujarat Exclusive >

Uddhav Thackeray

IAS ઓફિસરો પર ભડક્યા ગડકરી, કહ્યું- ‘તમારી તાકાત હોત, તમે નોકરી ના કરતા?‘

નવી દિલ્હી: કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી IAS ઓફિસરો પર ભડક્યા અને તેમને ફટકાર લગાવી છે. નાગપુરમાં વિશ્વેશ્વરૈયા રાષ્ટ્રીય...

PM મોદીની પ્રશંસા કરતા શરદ પવાર વિશે શું બોલી ગયા સંજય રાઉત, રાજકારણ ગરમાયું

મુંબઈ: મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના બાદ જ ભાજપ અને શિવસેના સામ-સામે આવી ગયા છે. બન્ને પાર્ટીના નેતાઓ એકબીજા વિરૂદ્ધ આરોપ-પ્રત્યારોપ મૂકતા...

મહારાષ્ટ્ર: MVA ગઠબંધનને વધુ એક ફટકો, હવે કોંગ્રેસના ધારાસભ્ય આપશે રાજીનામું

મુંબઈ: મહારાષ્ટ્રમાં લાંબા રાજકિય નાટકને અંતે સરકાર બનાવવામાં સફળ રહેલા ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલી અટકવાનું નામ નથી લઈ રહી. શિવસેના-કોંગ્રેસ અને...

મહારાષ્ટ્ર મંત્રીમંડળમાં ઉથલપાથલ શરૂ, નારાજ શિવસેનાના મંત્રીએ આપ્યું રાજીનામું

મુંબઈ: મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારમાં બધુ ઠીક નથી ચાલી રહ્યું. મંત્રીમંડળમાં વિસ્તાર બાદ સતત કબિનેટમાં સ્થાન ના મળવાના કારણે ધારાસભ્યોની...

શિવસેનાનો ‘વાઘ’ ઘાસ ખાવા મજબૂર! મલાઈદાર મંત્રાલય NCPના ફાળે

મુંબઈ: મહારાષ્ટ્રમાં લાંબા રાજનીતિક નાટક બાદ શિવસેના સરકાર બનાવવામાં સફળ થઈ ગઈ છે, પરંતુ મંત્રીમંડળના વિસ્તાર બાદ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રીની...

મહારાષ્ટ્ર: અજિત પવાર ફરી બન્યા નાયબ મુખ્યમંત્રી, પિતાની કેબિનેટમાં મંત્રી બન્યા આદિત્ય

મુંબઈ: આખરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેના મંત્રીમંડળના વિસ્તારનું મુહૂર્ત આવી ગયુ છે, જેમાં સરકારના ગઠનના એક મહિના બાદ ઉદ્ધવ ઠાકરે...

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની જાહેરાત, ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવુ થશે માફ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ નાગપુર સ્થિત રાજ્ય વિધાનસભામાં ખેડૂતોનું 2 લાખ રૂપિયાનું દેવુ માફ કરવાની જાહેરાત...

સત્તા સંભાળતા જ ઉદ્ધવ ઠાકરે હરકતમાં, ફડણવીસ સરકારે ગુજરાતની કંપનીને આપેલો કોન્ટ્રાક્ટ કર્યો રદ્દ

મુંબઈ: મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વ ધરાવતી ગત સરકારના શાસન દરમિયાન લેવામાં આવેલા એક મોટા નિર્ણયને વર્તમાન ઉદ્ધવ સરકારે ફેરવી નાંખ્યો છે....

સામનામાં શિવસેનાનો પ્રહાર, કહ્યું- ‘સ્પીકરની નિયુક્તિ ભાજપ માટે તમાચો’

મુંબઈ: NCP અને કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને મહારાષ્ટ્રની સત્તા હાંસલ કર્યા બાદ શિવસેના પોતાની પહેલાની સહયોગી પાર્ટી ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે....

40 હજાર કરોડ રૂપિયા બચાવવા ફડણવીસ બન્યા 80 કલાકના મુખ્યમંત્રી: BJP સાંસદ

નવી દિલ્હી/મુંબઈ: ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનંત કુમાર હેગડેએ દાવો કર્યો છે કે, મહારાષ્ટ્રમાં ભાજપે ફડણવીસને 40...

મહારાષ્ટ્ર: ફડણવીસ બન્યા નેતા વિપક્ષ, CM ઠાકરેએ દોસ્તી માટે લંબાવ્યો હાથ

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભામાં રવિવારે સર્વસંમતિથી નાના પટોલે સ્પીકર તરીકે ચૂંટાઈ ગયા. આ સાથે જ ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ પણ મહારાષ્ટ્ર...

મહારાષ્ટ્ર: ઉદ્ધવ ઠાકરે બીજી પરીક્ષામાં પણ પાસ, નાના પટોલે બન્યા વિધાનસભાના સ્પીકર

મુંબઈ: મહારાષ્ટ્રમાં બહુમત સાબિત કરનારા ઉદ્ધવ ઠાકરેની આજે બીજી મોટી પરીક્ષામાં પણ પાસ થઈ ગયા છે, જેમાં વિધાનસભામાં અધ્યક્ષ પદ માટે ચૂંટણીમાં...