Gujarat Exclusive >

Surat News

સુરતમાં 5 હજાર નર્સિંગ કોરોના ફ્રન્ટલાઈન યોદ્ધાઓ રજા લીધા વિના સેવા-સુશ્રુષા આપી રહ્યાં છે

હોસ્પિટલની ડ્યુટી સાથે ઘર-પરિવારની જવાબદારી નિભાવે છે કોરોનાકાળમાં નવી સિવિલના કુલ 140 અને સ્મીમેરના 180 નર્સ ભાઈબહેનો કોરોનાગ્રસ્ત થયા હતા...

સુરતમાં માતા અને નવજાત શિશુએ કોરોનાને મ્હાત આપી

સુરત: છેલ્લા એક વર્ષથી દેશમાં કોરોનાના કહેર વચ્ચે કોરોનાની બીજી લહેર અને નવા સ્ટ્રેઈનમાં યુવાનો, કિશોરોથી લઈને નાના બાળકો પણ કોરોના સંક્રમિત...

પત્નીને રેલવે ટ્રેક પર ફેંકી બચી જવાનો પ્લાન પતિનો ઊંધો પડ્યો, બનેવી સાથે જવું પડ્યું જેલમાં

પ્રેમ આંધળો હોય છે અને તે લોકોના જીવ પણ ક્યારેક લઈ લેતો હોય છે, આવી અનેક ઘટનાઓ હાલમાં બની રહી છે, ત્યારે સુરતના ગોદાદરા વિસ્તારમાં પતિએ જ પત્નીની...

સુરતના ઉદ્યોગપતિ અતુલ વેકરિયાની હીટ એન્ડ રન કેસમાં ધરપકડ

સુરત શહેરના વેસુમાં થોડાક દિવસો પહેલા અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયાએ નશાની હાલતમાં કાર હંકારી એક યુવતીને અડફેટે લીધી હતી જેથી તે જમીન પર...

સુરત: કોરોનાગ્રસ્ત 11 દિવસની બાળકીની જિંદગી બચાવવા પૂર્વ મેયરે પ્લાઝમાં ડોનેટ કર્યા

સુરત: નાના વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત 11 દિવસની બાળકીની વ્હારે આવી તેને નવજીવન આપવા પૂર્વ મેયર ડો.જગદીશ પટેલે પ્લાઝમાં ડોનેટ કરી...

રેમડીસીવીર ઇન્જેક્શન વિવાદ: ધારાસભ્ય હર્ષ સંઘવીએ કોંગ્રેસ અને આપના નેતાઓને આડેહાથ લીધા

સુરતમાં ભાજપ દ્વારા 5000 રેમડીસીવીર ઇન્જેક્શન લોકોને નિશુલ્ક આપવાના મુદ્દે ચાલી રહેલા વિવાદમાં ધારાસભ્ય હર્ષ અનુભવીએ કોંગ્રેસ અને આમ આદમી...

ભાજપ આપશે 5000 રેમડેસીવીર ઇન્જેક્શન, લોકોએ આરોગ્ય મંત્રીને ઘેર્યા

સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે ગુજરાત સરકારના આરોગ્ય રાજ્યમંત્રી કુમાર કાનાણી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ...

જીવતો વિજળીનો તાર મહિલાના ગળામાં પડતાં સળગી, પતિએ કાર્યવાહીની કરી માંગ

તંત્રની બેદરકારીનો ભોગ અનેક વખત નિર્દોષ પ્રજાએ બનવું પડતું હોય છે, જેના અનેક દાખલાઓ છે, છતાં સરકારી તંત્રના બહેરા કાનો પર લોકોની રજૂઆતો સંભળાતી...

CR પાટીલના પુત્રના જન્મ દિવસે કોરોના ગાયબ, નિયમો માત્ર પ્રજા માટે જ !

રાજયમાં હાલ કોરોના વાયરસના કેસો રોકેટની ગતિએ વધી રહ્યા છે. જેથી લોકોને સાવચેતી રાખવા માટેની અપીલ પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે...

VIDEO: ઓફલાઇન સામાન્ય સભાનો આપે કર્યો વિરોધ, તમામ કોર્પોરેટરની અટકાયત

સુરત મહાનગરપાલિકા દ્વારા આજની બજેટ સભામાં જનતા વિરોધી નિર્ણયો લીધેલો છે. આ નિર્ણયોનો આમ આદમી પાર્ટી દ્વારા સુરતની જનતા વતી વિરોધ કર્યો છે,...

અમરોલી બ્રિજ પર 4 વર્ષની બાળકી સાથે આપઘાત કરવા આવેલી પરણીતાને અભયમે બચાઈ

સુરત: મહિલાઓ માટે સંકટ સમયની સાંકળ સાબિત થયેલી 181 અભયમ હેલ્પલાઈને અમરોલી બ્રિજ પર આત્મહત્યાના ઈરાદે આવેલી નિ:સહાય મહિલા અને તેની 4 વર્ષની માસુમ...

આઝાદીનો અમૃત મહોત્સવ: એરથાણ ગામના લોકો દ્વારા દાંડીયાત્રાનું ભવ્ય સ્વાગત

સુરતઃ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત તા.12મી માર્ચના રોજ અમદાવાદ ખાતેથી પ્રારંભ થયેલી દાંડીયાત્રાનું આજે સવારે ઓલપાડ તાલુકાના ઉમરાછીથી...