Gujarat Exclusive >

spotted on lunar surface

ચાઈનીઝ રોવરને ચંદ્રની સપાટી પર જોવા મળ્યું ‘મિસ્ટ્રી હાઉસ’, સોશિયલ મીડિયા પર અટકળો તેજ

ચીનના યુટુ-2 મૂન રોવર દ્વારા ચંદ્રની સપાટી પર એક રહસ્યમય ક્યુબ આકારની વસ્તુ જોવા મળી છે, જેને લઈને સોશિયલ મીડિયા પર ઘણી અટકળો ચાલી રહી છે....