Gujarat Exclusive >

Shiv Sena

મહારાષ્ટ્ર: ઔરંગાબાદ શહેરનું નામ બદલવા મુદ્દે શિવસેના અને કોંગ્રેસ વચ્ચે મતભેદ

મુંબઈ: મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી (Maha Vikas Aghadi) ગઠબંધનની સરકાર તો બની ગઈ, પરંતુ અવારનવાર સરકારની (Maharashtra Government) સહયોગી પાર્ટીઓ વચ્ચે કોઈને કોઈ મુદ્દે...

કોંગ્રેસ નેતાનો સોનિયા ગાંધીને પત્ર- ‘NCP-શિવસેના પાર્ટી વિરુદ્ધ રચી રહ્યાં છે ષડયંત્ર’

મુંબઈ: મહારાષ્ટ્રમાં સોનિયા ગાંધીના (Sonia Gandhi) નામે લખવામાં આવેલા એક પત્રના કારણે રાજકારણ (Maharashtra Politics) ગરમાયું છે. આ પત્રમાં શિવસેના (Shiv Sena) અને નેશનલ...

‘તો ટૂંક સમયમાં સોવિયેત સંઘની જેમ ભારતના પણ ટૂકડા થશે’

શિવસેનાના મુખપત્ર ‘સામના’માં સંજય રાઉતે કેન્દ્ર અને રાજ્ય સરકારના વણસતા જતા સબંધ પર ઉઠાવ્યા સવાલ મુંબઈ: શિવસેના (Shiv Sena) સાંસદ સંજય રાઉતે (Sanjay Raut)...

કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતો સાથે આતંકવાદી જેવો વ્યવહાર: સંજય રાઉત

આંદોલન કરી રહેલા ખેડૂતોને ખાલિસ્તાની કહેવા તેમનું અપમાન કૃષિ કાયદા પર કેન્દ્રને પુનર્વિચાર કરવા માટે માયાવતીની અપીલ, ભાજપે કહ્યું- ખેડૂતો...

CM ઉદ્ધવનો ભાજપને પડકાર- ‘હિંમત હોય તો મારી સરકાર ઉથલાવી બતાવો’

સુશાંત સિંહ મામલે ઉદ્ધવ ઠાકરેએ તોડ્યું મૌન બિહારના પુત્ર માટે મારા દીકરાને બદનામ કરવામાં આવ્યો દશેરા રેલીમાં કંગના રનૌતને ઠાકરેએ રોકડું...

શિવસેનાનો સવાલ- ‘મુંબઈને PoK કહેનાર ‘નટી’ પર અક્ષય કુમાર ચૂપ કેમ?’

સંજય રાઉતે ‘સામના’માં લેખ લખી બોલિવુડ પર ઠાલવ્યો બળાપો જ્યારે મુંબઈનું અપમાન થયું, ત્યારે આ તમામ નીચી મૂંડી રાખીને બેસી જાય છે શું મુંબઈનું...

શિવસેનાના વિવાદાસ્પદ નેતા સંજય રાઉત હવે બન્યા પક્ષના મુખ્ય પ્રવક્તા

મુંબઈઃ બોલિવૂડ હીરોઇન કંગના રનૌત (Kangana Ranaut) અને શિવસેના(Shive sena) ના નેતાઓ વચ્ચે ચાલતા શાબ્દિક જંગની વચ્ચે શિવસેનાએ સંજય રાઉત(Sanjay Raut)ને પક્ષના મુખ્ય...

કોંગ્રેસ પાસે રાહુલ ગાંધી જ એકમાત્ર વિકલ્પઃ સંજય રાઉત

કોંગ્રેસમાં એકમાત્ર રાહુલ ગાંધી જ સર્વસ્વીકાર્ય નેતા કોંગ્રેસે પોતાના આંતરિક ઘમાસાણમાંથી જાતે બહાર આવવુ પડશેઃ સંજય રાઉત મુંબઈઃ શિવસેનાના...

મહારાષ્ટ્ર: NCP સાથે મતભેદ, શિવસેના સાંસદે આપ્યું રાજીનામું

તો શું શિવસેના-NCP વચ્ચે બધુ ઠીક નથી? નારાજ સાંસદે ઉદ્ધવ ઠાકરેને પત્ર લખી પોતાનો બળાપો ઠાલવ્યો મુંબઈ: મહારાષ્ટ્રના પરભણીથી શિવસેના સાંસદ (Parbhani MP)...

શિવસેનાએ ફડણવીસને આપી ‘શાબાશી’, મુખપત્ર ‘સામના’માં પૂર્વ CMની કરી પ્રશંસા

મુંબઈ: મહારાષ્ટ્રમાં થોડા દિવસો પહેલા ચીનના મુદ્દે જ્યાં નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP) સુપ્રીમો શરદ પવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બચાવ કરતાં...

વિકાસ દુબેનાં એન્કાઉન્ટર પર સવાલ ઉઠાવવા 8 પોલીસકર્મીઓની શહાદતનું અપમાનઃ શિવસેના

વિકાસ દુબે કોઇ સામાન્ય પોકેટમાર ન હોતો, એક ગેંગસ્ટર હતોઃ શિવસેના લોકતંત્રનાં સંરક્ષક ભલે જે કહે પરંતુ જનતાએ એન્કાઉન્ટરનું સ્વાગત કર્યુંઃ...

સુશાંતની આત્મહત્યાની ઉજવણી પર શિવસેના લાલઘૂમ

અત્યારે મુંબઈમાં સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં પોલીસ તપાસ ચાલી રહી છે. પોલીસ આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે અને તપાસની પ્રક્રિયા ખૂબ...