Home
ગુજરાત
દેશ-વિદેશ
આપણી જરૂરિયાત
રાજનીતિ
ગુજરાત એક્સક્લૂઝિવ
એક્સક્લૂઝિવ બ્લોગ
યુથ
Our Network
Contact US
Gujarat Exclusive
Gujarat Exclusive
Gujarat Exclusive
Home
ગુજરાત
દેશ-વિદેશ
આપણી જરૂરિયાત
રાજનીતિ
ગુજરાત એક્સક્લૂઝિવ
એક્સક્લૂઝિવ બ્લોગ
યુથ
Our Network
Contact US
ભાષા
અંગ્રેજી
હિન્દી
Gujarat Exclusive
>
Road Accident
Road Accident
ગુજરાત
મહેસાણા: ડાભલા ચાર રસ્તા નજીક કારની અડફેટે બે મહિલાના મોત
Exclusive Author
-
January 20, 2021
0
વિજાપુર: બેફામ ડ્રાઈવિંગના કારણે અનેક વખત અકસ્માતો સર્જાય છે, જેમાં નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે. આવો જ એક અકસ્માતનો કિસ્સો...
ગુજરાત
અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઈવે પર ગાઢ ધુમ્મસના કારણે 45થી વધુ વાહનોની ટક્કર
Exclusive Author
-
January 18, 2021
0
અમદાવાદ: શિયાળામાં વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે વિઝીબલિટી ઘટી જવાના કારણે અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે, ત્યારે ગુજરાતમાં પણ ગાઢ ધુમ્મસના...
ગુજરાત
રાજસ્થાન અકસ્માતમાં 3 ના મોત, એક વ્યક્તિનું PM મોદીએ સન્માન કર્યું હતું
Exclusive Author
-
December 26, 2020
0
રાજસ્થાન રોડ અકસ્માતમાં 3 ગુજરાતીઓના મોત થયા છે. બનાસકાંઠા પાસે ગાડી પલટી મારી જતા આ ઘટના સર્જાઈ હતી. આ બનાવને લઈ જૈન સમાજમાં માતમનો માહોલ છવાઈ...
ગુજરાત
મહેસાણા: પાંચોટ તળાવમાં કાર ખાબકી, 3 શિક્ષકોના મોત
Exclusive Author
-
December 22, 2020
0
મહેસાણા: રાજ્યમાં અવારનવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે મહેસાણા તાલુકાના પાંચોટ ખાતે તળાળમાં એક કાર ખાબકી હોવાની ઘટના સામે આવી છે....
ગુજરાત
ખેડા: રીક્ષામાંથી પડેલી પૌત્રીને બચાવવા માટે દાદીની છલાંગ, બન્નેના મોત
Exclusive Author
-
December 21, 2020
0
નડિયાદ: રાજ્યના ખેડા જિલ્લાના ઠાસરા ગામમાં સોમવારે એક માર્ગ અકસ્માતમાં 5 વર્ષની બાળકી અને તેની દાદીના મોતની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે...
ગુજરાત
હળવદ નજીક એમ્બ્યુલન્સ પલટી, એક જ પરિવારના 3ના મોત
Exclusive Author
-
December 05, 2020
0
મોરબી: અમદાવાદથી કચ્છ જઈ રહેલી એક એમ્બ્યુલન્સને હળવદના ધનાળા પાટિયા નજીક અકસ્માત (Ambulance Accident) નડ્યો હતો. રાતના 12:30ની આસપાસ સર્જાયેલા અકસ્માતમાં (Ambulance...
ગુજરાત
સુરેન્દ્રનગર: ડમ્પર અને કાર વચ્ચે ભીષણ ટક્કર, 7ના મોત
Exclusive Author
-
November 21, 2020
0
અકસ્માત બાદ કારમાં આગ લાગતા 6 લોકો જીવતા ભૂંજાયા સુરેન્દ્રનગર: દિવાળી બાદ ગુજરાતમાં સતત અકસ્માતોના (Gujarat Accident) બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે આજે...
ગુજરાત
ગુજરાતમાં 2 દિવસમાં 6 અલગ-અલગ અકસ્માતમાં 23ના મોત
Exclusive Author
-
November 19, 2020
0
ગુજરાતમાં ગમખ્વાર અકસ્માતનો સીલસીલો યથાવત આજે 5, તો બુધવારે 23 લોકોએ અકસ્માતમાં ગુમાવ્યો પોતાનો જીવ ગાંધીનગર: ગુજરાતમાં દિવાળીના તહેવારોના...
ગુજરાત
અમદાવાદ: નેહરુબ્રિજ પર કારની અડફેટે સાયકલ સવારનું મોત, ચાલક ફરાર
Exclusive Author
-
November 19, 2020
0
અમદાવાદ: શહેરના નેહરુ બ્રીજ પર અકસ્માતની એક ઘટના સામે આવી છે. જેમાં કારની અડફેટે એક સાયકલ સવારનું મોત નીપજ્યું છે. આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે,...
ગુજરાત
ગોઝારો બુધવાર: રાજ્યમાં ત્રણ અલગ અલગ ઘટનામાં 18 લોકોના મોત
Exclusive Author
-
November 18, 2020
0
વડોદરાઃ રાજ્યમાં ત્રણ અલગ અલગ ઘટનામાં 18 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. વાઘોડિયા હાઇવે પર આઇસર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા 12 લોકોના મોત થયા હતા....
ગુજરાત
વડોદરા: આઈસર ટેમ્પો અને કન્ટેનર વચ્ચે ભીષણ ટક્કર, 12ના મોત
Exclusive Author
-
November 18, 2020
0
વડોદરા: અહીંની વાઘોડિયા ચોકડીના બ્રીજ પર આઈસર ટેમ્પો અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 12 લોકોના મોત નીપજ્યાં છે,...
The Exclusive
ભાઇબીજના દિવસે બહેનને મળવા જઈ રહેલ ભાઈનું અકસ્માતમાં મોત
Exclusive Author
-
November 17, 2020
0
જેતપુર-સોમનાથ હાઇવે પર નજીક બોલેરો પીકઅપ વાને બાઇકને અડફેટે લેતા પિતા અને પુત્રનું મોત નિપજ્યું હતું. જ્યારે આ અકસ્માતમાં દીકરીનો બચાવ થયો હતો....
Page 1 of 4
1
2
3
4
»