Gujarat Exclusive >

RBI Governor

RBI ગવર્નર શક્તિકાંત દાસ કોરોનાથી સંક્રમિત, આઈસોલેશનમાં રહીને કરશે કામ

નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાઈરસનું (Corona Virus) સંક્રમણ યથાવત છે. દિનપ્રતિદિન નવા પોઝિટિવ કેસો (New Corona Positive Cases) ઉમેરાતા જાય છે, ત્યારે રવિવારે RBI ગવર્નર (RBI...

RBI Monetary Policy: રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં, ઓછી નહીં થાય તમારી EMI

કોરોના સંકટમાંથી ઉગરી રહી છે ભારતીય અર્થ વ્યવસ્થા આખરી ત્રિમાસિકમાં મળ્યા પોઝિટિવ સંકેત ઓગસ્ટમાં પણ રેપો રેટ 4% પર જાળવી રાખ્યો નવી દિલ્હી:...

રઘુરામ રાજનની સરકારને ચેતવણી- ‘દેશની અર્થવ્યવસ્થા વધારે બદતર બનશે’

મુંબઈ: દેશની કથળતી જતી અર્થ વ્યવસ્થા (Indian Economy)ને લઈને એક તરફ જ્યાં વિપક્ષ મોદી સરકાર (Modi Government)ની નીતિઓની સતત ટીકા કરી રહ્યું છે. તો બીજી તરફ કેટલાક...

છેલ્લા 100 વર્ષોમાં સૌથી મોટું આર્થિક સંકટ, ઈકોનૉમિક ગ્રોથ ટૉપ પ્રાયોરિટી: RBI ગવર્નર

• જો કે હવે આર્થિક સુધારાના જોવા મળી રહ્યાં છે સંકેત • કોરોનાએ મેન્યુફેક્ચર અને નોકરી ઉપર નેગેટિવ અસર કરી • કપરા સમયમાં અર્થ વ્યવસ્થાને વેગ...

આરબીઆઈએ લીધેલા પગલાઓથી કોણે ફાયદો અને કોણે નુકશાન

મહામારી અને લોકડાઉનની અર્થવ્યવસ્થા પર થયેલી નકારાત્મક અસરને ઓછી કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાની કેટલાક મુખ્ય વ્યાજ દરોમાં કાપ કર્યો...

કોરોના સંકટ વચ્ચે ઈકોનૉમીમાં પ્રાણ ફૂંકવા RBIનું એલાન, રિવર્સ રેપો રેટ ઘટાડ્યો

કોરોના વાઈરસના ફેલાવાને કાબૂમાં લેવા માટે લાગૂ કરવામાં આવેલા લૉકડાઉનના પગલે સંકટનો સામનો કરી રહેલી અર્થ વ્યવસ્થામાં પ્રાણવાયુ ફૂંકવા માટે...

કોરોનાથી વૈશ્વિક અર્થ વ્યવસ્થા કથળી, શું મદદ માટે ભારત પરત ફરશે રાજન?

નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું કે, કોરોના વાઈરસના કારણે ભારતને થઈ રહેલા આર્થિક નુક્સાનને ઓછુ...

આઝાદી બાદ કોરોના સૌથી મોટો પડકાર, પ્લાનિંગ પ્રમાણે કામ કરે ભારત સરકાર: રાજન

નવી દિલ્હી: કોરોના વાઈરસ મહામારીના કારણે કથળતી જઈ રહેલી ભારતીય અર્થ વ્યવસ્થા પર રિઝર્વ બેંકના (RBI) પૂર્વ ગવર્નર રઘુરામ રાજને એક બ્લોગ લખ્યો છે....

ચલણી નોટો નહીં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરો, RBIના ગવર્નરે કોરોના સામે જંગ જીતવાનો બતાવ્યો ફોર્મુલા

કોરોનાવાયરસના વધતા કેસોને રોકવા માટે સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન લાગૂ છે. આ મહામારીથી બચવાનો એકમાત્ર ઉપાય સોશિયલ ડિસ્ટેન્સિંગ છે અને સરકાર...

કોરોના સામે જંગ જીતવા દેશમાં લૉકડાઉન પુરતુ નથી: રઘુરામ રાજન

નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું છે કે, કોરોના જેવી મહામારીને રોકવા માટે માત્ર રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન...

આર્થિક મંદી કેમ? RBIના પૂર્વ ગવર્નર રાજને મોદી સરકારની ભૂલ દર્શાવી

ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન (Raghuram Rajan) એ જણાવ્યું કે, આલોચનાને લઈને ઉતાવળા વલણને કારણે સરકારે નીતિ બનાવવામાં ભૂલો કરે છે. જો...

RBIના ગવર્નરે સ્વીકાર્યુ- અર્થ વ્યવસ્થા આર્થિક મંદીમાંથી પસાર થઈ રહી છે

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શશિકાન્ત દાસે દેશમાં જીડીપી (GDP) ગ્રોથ 5 ટકા હોવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યુ કે, આંકડાઓ અપેક્ષા કરતા...