Gujarat Exclusive >

Quake in Turkey

તુર્કીમાં ભયાનક ભૂકંપથી અનેક ઈમારતો જમીનદોસ્ત, 18ના મોત

અંકારા: તુર્કીમાં ભૂકંપના કારણે ભારે વિનાશ વેરાયો છે. આ ભૂકંપમાં તુર્કીની અનેક ઈમારતો ધરાશાયી તઈ ગઈ છે. જેમાં 18 લોકોના મોત નીપજ્યા છે અને 200થી વધુ...