Gujarat Exclusive >

Nirbhaya Death Vorrant

નિર્ભયાના દોષીઓને 3 માર્ચે થશે ફાંસી, પટિયાલા હાઉસ કોર્ટે સંભળાવ્યો ચુકાદો

નવી દિલ્હી: નિર્ભયાના દોષીઓની ફાંસીની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. હવે નિર્ભયાના દોષીઓને 3 માર્ચે સવારે 6 વાગ્યે ફાંસીની સજા કરવામાં આવશે....