Gujarat Exclusive >

New Year Reunion Program

મેં પણ સામે બેસીને લાંબા ભાષણો સાંભળવાની તકલીફો ભોગવી છે, જેથી હું હંમેશા સામે વાળાનો વિચાર કરીને ચાલું છું: CM ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદમાં યોજાયેલા સૌરાષ્ટ્ર પટેલ સમાજના નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેમાં...