Khanpur

ખાનપુર ભાજપ કાર્યલય ખાતે ભવ્ય જીતના જશ્નની તડામાર તૈયારીઓ શરુ

રાજયની છ મહાનગર પાલિકાની જીત ફાઈનલ થઈ ગઈ છે. આ છ મહાનગરપાલિકાની 576 બેઠકોમાંથી 489 બેઠકો પર ભાજપે તમામ રેકોર્ડ બ્રેક કરી દીધા છે. 2015ની ચૂંટણીમાં 389...