Gujarat Exclusive >

Kaushal Kishore

ભાજપ સાંસદ કૌશલ કિશોરના મોટાભાઈનું કોરોનાથી નિધન, એક દિવસ પહેલા જ માંગ્યો હતો ઑક્સિજન

લખનઉ: દેશમાં કોરોનાના કારણે સ્થિતિ ચિંતાજનક છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ કોરોનાનું નવું હોટસ્પોટ બનીને સામે આવી રહ્યું છે. તાજેતરમાં જ...