Gujarat Exclusive >

income tax return

આવકવેરા રિટર્ન ભરવા માટે લંબાવવામાં આવી તારીખ, જાણો કેટલો સમય છે તમારી પાસે

સરકારે ગુરુવારે આવકવેરા રિટર્ન (2020-21)ને ફાઇલ કરવાની સમયમર્યાદા 31 ડિસેમ્બર 2021 સુધી લંબાવી છે. આ સમયમર્યાદા અગાઉ 30 સપ્ટેમ્બરે સુધી લંબાવાઈ હતી. આ...

હવે આયકર રિટર્ન ભરવામાં મોડું થયું તો લેટ ફી ભરીને પણ મળશે માત્ર એક તક

1 એપ્રિલથી નવા નિયમો લાગુ થશે, સરકારે રિટર્ન અંગના નિયમો બદલ્યા નવી દિલ્હીઃ હવેથી જો આવકવેરા રિટર્ન (Income tax return)ફાઇલ કરવામાં મોડુ થશે તો માત્ર એક તક...

ITR Deadline: 10 જાન્યુઆરી સુધી ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરો, નહીંતર ભરવો પડશે દંડ

નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2019-20 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની આજે (રવિવારે ) છેલ્લી તારીખ છે. આજે ITR નહીં ભરાય તો દંડ ભરવો પડશે. અગાઉ તેની છેલ્લી...

ગુજરાત હાઈકોર્ટે IT રિટર્ન મુદ્દત મુદ્દે નાણા મંત્રાલયને 12 જાન્યુઆરી સુધીમાં નિર્ણય લેવાનો આદેશ આપ્યો

અમદાવાદ: કોરોના મહામારી (Corona Pandemic) વચ્ચે ઈન્કમટેક્સ રિટર્ન (Income Tax Return) અને ટેક્સ ઓડિટ રિપોર્ટની મુદ્દત લંબાવવામાં આવે તેવી માંગ સાથે દાખલ કરાયેલી...

તમારી આવક કરપાત્ર ન હોય તો પણ રિટર્ન ભરવું જોઇએ? શું છે તેના ફાયદા

આવક વેરા રિટર્ન ભરવા માટે માત્ર એક જ દિવસ બાકી વાર્ષિક આવક 2.50 લાખથી વધુ હોય તો રિટર્ન જરુરી નવી દિલ્હીઃ ઇન્કમ ટેક્સ રિટર્ન  (Income Tax Return) ભરવા અંગે...

Income Tax Return: આઇટીઆર ફાઇલ કરવા માટે બાકી છે માત્ર સાત દિવસ, આ રીતે કરો ઓનલાઇન ફાઇલ

2020-21 (નાણાકીય વર્ષ 2019-20)નો ઇન્કમટેક્સ રિટર્ન ભરવા માટે માત્ર સાત દિવસનો સમય બાકી છે. અંતિમ સમયમાં આરટીઆર ફાઇલ કરવાથી બચવા માટે તમે આઇટીઆર પહેલા જ...

માત્ર 15 મિનિટમાં તમે ખુદ ભરી શકો છો તમારું I-T રિટર્ન, જાણી લો સંપૂર્ણ પ્રોસેસ

જો તમે નાણાંકીય વર્ષ 2019-20 માટે ઈન્કમટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાને લઈને પરેશાન છો, તો ચિંતા ના કરો. આવકવેરા રિટર્ન (Income Tax Return) દાખલ કરવું માત્ર 15 મિનિટનું...

કરદાતાઓને મોટી રાહત, ITR ફાઈલ કરવાની ડેડલાઈન ફરીથી વધી

નાણાંકીય વર્ષ 2019-20 માટે રિટર્ન ફાઈલ કરવાની તારીખ લંબાઈ હવે 30 સપ્ટેમ્બર સુધી ઈન્કમટેક્સ રિટર્ન ભરી શકાશે નવી દિલ્હી: કોરોના મહામારીનું સંકટ સતત...

યાદ તો છે ને માર્ચ મહિનો છે? 31 પહેલા પતાવો આ કામ નહી તો થશે નુક્સાન

નવી દિલ્હી: ફાઈનાન્સિયલ યર 2019-20 સમાપ્ત થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી બચ્યા છે. આથી તેની પહેલા જાણી લો કે, તમે રોકાણ અને ઈન્કમટેક્સ રિટર્ન સહિત...

ઈન્કમટેક્સ રિટર્ન ભરવાના નિયમોમાં થયો ફેરફાર, આ વાતોનું રાખજો ધ્યાન

નવી દિલ્હી: હંમેશા જોવામાં આવે છે કે, સામાન્ય રીતે લોકો ઈન્કમટેક્સ રિટર્ન છેલ્લી તારીખે ભરે છે. તેના કારણે લોકો રિટર્ન ભરવાની જરૂરી વસ્તુઓને...

શું તમે ટેક્સ બચાવવા માંગો છો? તો આજે જ અપનાવો આ સ્માર્ટ ઉપાય, ઉઠાવો અઢળક ફાયદો

ભારતમાં નોકરી-વ્યવસાય કરતા તમામ લોકો માટે એક મોટી ચિંતા દર મહિને પરસેવાની કમાણીથી ટેક્સમાં કપાવાની હોય છે. મોટાભાગના કર્મચારીઓ, અરે સરકારી...

હવે ITR ભરી શકાશો એકદમ સરળ રીતે, લોન્ચ થઈ e-filing Lite સુવિધા

ટેક્સપેયર્સની સુવિધા માટે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (Income Tax Department)એ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલિંગ માટે ‘ઈ-ફાઈલિંગ લાઈટ’ (e-filing Lite) સુવિધા લોન્ચ કર્યો...