Gujarat Exclusive >

GUJARATI NEWS

વીરપુરમાં ધોધમાર વરસાદ ખાબક્તા ધરતીપુત્રોમાં ચિંતા

દિવાળી પહેલા વીરપુરમાં ધોધમાર વરસાદ પડતા ધરતીપુત્રોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. જો કે, કમોસમી વરસાદને લઈ ખરીફ પાકને ભારે નુકસાન થવાની ભીતી...

હું સરકારની ટીકા નથી કરતો, ગુજરાતનું શિક્ષણ નબળું નબળું અને નબળું જ છે: મનસુખ વસાવા

ગુજરાતમાં IPS અને IAS ની પરીક્ષામાં ગણ્યા ગાંઠ્યા લોકો પાસ થાય છે સેન્ટ્રલ લેવલની કોઈ પણ પરીક્ષામાં ટ્રાઇબલ પટ્ટીના યુવાનો કોઈ પાસ થાય છે ખરા?...

ગાંધીધામમાં ફ્લાય ઓવરબ્રીજ માટે રૂ. 59.25 કરોડ રૂપિયાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના ગાંધીધામમાં ફ્લાય ઓવરબ્રીજના નિર્માણ કામ માટે કુલ 59.25 કરોડ રૂપિયાની મહાનગરપાલિકાની દરખાસ્તને...

સરદાર સરોવર પ્રોજેક્ટ હેઠળ મુખ્ય નહેર, શાખા, વિશાખા, પ્રશાખા, પ્ર.પ્ર શાખાના 90 ટકા કામો પૂર્ણ

રાજ્યના 9104 ગામો તથા 169 શહેરોને પીવાના પાણી, ઘર વપરાશના પાણીનો લાભ 16.90 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ ક્ષમતા વિકસિત: 12.09 લાખ હેક્ટર પિયત વિસ્તારને...

સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંન્નિધ્યમાં 31 મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન

રાજપીપળા: લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાન્નિધ્યમાં કેવડિયામાં 31 મી ઓક્ટોબરે...

ગ્રાન્ટેડ સ્કૂલોના બિન શૈક્ષણિક કર્મચારીઓ સંદર્ભે 2009ના ઠરાવનો અમલ કરવા માગણી

ગાંધીનગર: રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં બિન શૈક્ષણિક સ્ટાફ સંદર્ભે 2009નો ઠરાવનો અમલ કરવા માટે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા...

બોડેલી ખાતે રૂ. 120 કરોડના ખર્ચે નવ નિર્મિત બરોડા ડેરીના મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું CM ભૂપેન્દ્ર પટેલે ઉદ્દઘાટન કર્યું

રાજ્યમાં દરેક ઉદ્યોગને સહુલિયત રહે અને ક્યાંય કનડગત ન થાય તેની સરકાર દરકાર લેશે PM મોદીએ નવા કાયદાકીય સુધારા કરી સહકારી માળખાને મજબૂતી આપી : CM...

સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં કર્મયોગીએ પ્રવાસીનું ખોવાયેલ 2 તોલા વજનનું સોનાનું મંગળસુત્ર પરત કર્યુ

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વભરનાં પ્રવાસીઓની પહેલી પસંદ બન્યુ છે અને તેમાં ફરજ બનાવતા પ્રમાણિક કર્મયોગીઓનો નિ:સંદેહ...

વડોદરામાં આવેશમાં આવેલા પ્રેમીએ પ્રેમિકાને તિક્ષ્ણ હથિયારના 3 ઘા ઝીંકી દીધા

વડોદરામાં એક પ્રેમીએ આવેશમાં આવી પોતાની પ્રેમિકા પર તિક્ષ્ણ હથિયાર વડે ઉપર છાપરી ત્રણ ઘા મારી દીધા હતા. યુવતીને ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક...

મેજર જનરલ મોહિત વાધવાએ ગોલ્ડન કટાર ડિવિઝનના કમાન્ડન્ટ તરીકે કાર્યભાર સંભાળ્યો

ગાંધીનગર: મેજર જનરલ મોહિત વાધવાએ આજે 18 ઓક્ટોબર 2021ના રોજ દક્ષિણ રાજસ્થાન અને ગુજરાતમાં પાકિસ્તાન સાથે ભારતની સરહદને સલામત રાખવા માટે વ્યૂહાત્મક...

ગુજરાત પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સમગ્ર દેશનું રૉલ મોડલ બને તે માટે સંકલ્પબદ્ધ બનીએ: રાજ્યપાલ

ગાંધીનગર: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે યોજાયેલી પ્રાકૃતિક કૃષિ અંગેની સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત કૃષિ વિભાગના અધિકારીઓ, કૃષિ...

દિવાળીના ગણતરીના દિવસો બાકી છતાં રેલવે વિભાગે સ્પેશ્યલ ટ્રેનો અંગે જાહેરાત ન કરતા પ્રવાસીઓ મૂંઝવણમાં

દિવાળીના તહેવારને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. જેથી દિવાળીની રજા માળવા માટે લોકો પોતાના વતન રવાના થતા હોય છે. જે માટે રેલવે વિભાગ પ્રવાસીઓ...