Gujarat Exclusive >

Gujarat Exclusive

પેટ્રોલ અને ડિઝલમાં 83 દિવસ બાદ ભાવ વધારો

રાજયમાં લોકડાઉનના કારણે લોકોની હાલત કફોડી જોવા મળી રહી છે. ત્યારે અનલોક 1માં સરકાર દ્વારા ઘણા એવા ધંધા અને રોજગાર શરુ કરવા માટેની છુટછાટી પણ આપી...

મુંબઈની ફાર્મા કંપનીમાં ગેસ લીકથી હડકંપ, BMCએ તમામ એજન્સીઓને એલર્ટ કરી

મુંબઈ: કોરોના મહામારી અને ચક્રવાતી વાવાઝોડા ‘નિસર્ગ’નો સામનો કરીને બેહાલ થયેલ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં હવે ગેસ લીકેજની ઘટના સામે આવી છે....

મોલ ખુલ્યા બાદ કોરોનાનું સક્રમણ રોકવાની તૈયારી અંગે પોલીસની મેનેજરો સાથે મિટીંગ

અમદાવાદ: વસ્ત્રાપુર પોલીસે મોલ સંચાલકો મેનેજર સહિતના સ્ટાફ સાથે મિટીંગ કરી કોરોનાનું સંક્રમણ ના ફેલાય તે માટેની તૈયારી અંગે ચર્ચા કરી હતી. આ...

ધોરણ 12 સાયન્સમાં એક કે બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ માટે યોજાશે પૂરક પરીક્ષા

કોરોના વાયરસના કારણે રાજયમાં લોકડાઉનન જાહેર કરવામાં આવ્યું હતું. જેના કારણે બોર્ડના પરિણામ પણ પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા. આ વર્ષનું પરિણામ...

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો, 45000 ક્યૂસેક પાણીની આવક

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: હાલમાં કોરોનાની મહામારી વચ્ચે ગુજરાત માટે સારા સમાચાર મળી રહ્યા છે.ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધ 124.48 મીટરે સપાટીએ...

ગુજરાત ATS-ક્રાઈમબ્રાન્ચે કોન્ટ્રાક્ટ કિલર્સને ઝડપ્યા

અમદાવાદનાં સરદારનગરમાં કુખ્યાત બુટેલગરે અન્ય બૂટલેગરની સોપારી આપી હતી. જયારે કોન્ટ્રાક્ટ કિલર્સ હત્યા કરે તે પહેલા જ એટીએસ અને ક્રાઈમ...

શંકરસિંહ વાઘેલા ભરૂચમાં કેમિકલ ફેક્ટરીમાં ઘાયલ થયેલા કામદારોને મળ્યા, તપાસની કરી માંગ

શંકરસિંહ વાઘેલા આજરોજ ભરૂચમાં કેમિકલ ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં ઈજાગસ્તોની મુલાકાત લેવા પહોંચ્યા હતા. આ ઘટનામાં મૃત્યુ પામેલા 10 કામદારોના...

આવકના દાખલા અને નોન ક્રિમીલીયર સર્ટિને લઈ રાજય સરકારનો મહત્વનો નિર્ણય

અમદાવાદઃ સામાન્ય રીતે આવકનો દાખલો અને નોન-ક્રિમીલેયર સર્ટિફિકેટ આ દાખલા મેળવવા માટે વાલીઓને મામલતદાર ઓફિસના કેટલાક ધક્કા ખાવા પડે છે, ત્યારે...

જનતા સાથે ગદ્દારી કરનારાઓને ચપ્પલથી મારવા જોઇએ: હાર્દિક પટેલ

રાજ્યસભાની ચૂંટણીને કારણે રાજકારણ તેજ બન્યુ છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. પાર્ટીના 3 ધારાસભ્યોએ રાજીનામાં આપી...

ખાનગી હોસ્પિટલમાં બેડ ખાલી હોવા છતા ફુલ બતાવાઈ રહ્યા છે: ગ્યાસુદ્દીન શેખ

શહેરની 42 ખાનગી હોસ્પિટલમાં કેટલા બેડ અને વેન્ટિલેટર ખાલી છે તેની યાદી મ્યુનિ.જાહેર ન કરતું હોવાનો આરોપ કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે...

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ, 24 કલાકમાં 510 કેસ સામે આવતા હાહાકાર

કોરોના વાયરસના કેસમાં દિવસે દિવસે વધારો વધતો જ જોવા મળી રહ્યો છે, છેલ્લા 5 દિવસથી કોરોનાના 400 જેટલા કેસ સામે આવતા હતા પરતું આજે 510 કેસ સામે આવતા...

લોકડાઉનમાં લવ જેહાદનો ભોગ બનેલી સિદ્ધપુરની યુવતી હરિયાણાથી 65 દિવસે મળી

અમદાવાદ: લોકડાઉનમાં લવ જેહાદનો ભોગ બનેલી સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામની યુવતી 65 દિવસે પોલીસને હરિયાણાના બલઈ ગામેથી મળી આવતા ત્રણ દિવસ પહેલા...