Gujarat Exclusive >

Gujarat Exclusive

રુપાણી સરકારે 20 એપ્રિલ બાદ આ ધંધાઓ શરુ કરવાની આપી મંજૂરી, જાણો કોણ કોણ કામ પર જઇ શકશે?

રાજયમાં હાલ લોકડાઉનના કારણે કેટલાક લોકોની હાલત કફોડી જોવા મળી રહી છે. ઘણા લોકોને ખાવાના ફાંફાં પણ પડી ગયા છે. ત્યારે આજ રોજ રુપાણી સરકારે 20...

કોરોના વાયરસના વધી રહેલ કેસને પગલે સરકારે લીધો મોટો નિર્ણય

અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોના વાયરસ સામે સરકાર લોકોને વારવાર સાવચેતી રાખવા અને ઘરની બહાર ન નિકળવા માટેની અપીલ કરી રહી છે. ત્યારે શહેરમાં વધી...

ગુજરાતમાં વધ્યો કોરોનાનો આતંક, 5 જિલ્લાઓ રેડ ઝોનમાં સમાવેશ

ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા દિન પ્રતિદિન વધતી જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 871 પર પહોંચી ગઈ...

કોટ વિસ્તારમાં કરફ્યુમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરનાર મહિલાઓને DGPએ આપી વોર્નિંગ

આજરોજ રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાએ એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું જેમાં તેમણે જણાવ્યું છે કે, 21 દિવસ બાદ ફરીથી 19 દિવસનું લોકડાઉન જાહેર...

શિવાનંદ ઝાએ લોકોને કરી અપીલ: અન્ય સ્થળોએ કરફ્યુ લગાવવો ના પડે માટે લોકડાઉનનો અમલ કરો

સમગ્ર દેશનું એક જ ધ્યેય છે, કોરોના સંક્રમણ સામે યુદ્ધ. રાજ્યમાં લૉકડાઉનનો ચુસ્ત અમલ થાય તે માટે પોલીસ સંનિષ્ઠ પ્રયાસો કરી રહી છે. રાજ્યમાં...

કોરોનાના સાગમટે 6 કેસ સામે આવતા અમદાવાદનું હોલીવુડ વિસ્તાર સીલ

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસનો હાહાકાર દિન-પ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે તાજેતરમાં જ શહેરના કોટ વિસ્તારમાં કરફ્યુ નાખી દેવામાં...

અમદાવાદમાં કોરોના બેકાબૂ, આવતીકાલથી રોજના 100થી વધુ નવા કેસ આવી શકે

ગુજરાતમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ ધરાવતા અમદાવાદમાં આગામી દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. શહેરના મ્યુ. કમિશનર વિજય નહેરાએ આજે...

અમદાવાદ: ઘરમાંથી બહાર નિકળ્યા તો સીધા થશો જેલ ભેગા

રાજયમાં કોરોના વાયરસના કહેરને જોઈ પોલીસ લોકોને લોકડાઉનનું અમલ કરાવવા માટે કડક બની રહી છે. ત્યારે આજ રોજ અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ...

દરિયાદિલ CM રૂપાણી: કોંગ્રેસના MLA ઇમરાન ખેડાવાલાના ખબરઅંતર પૂછી સ્વસ્થ થવા શુભેચ્છા પાઠવી

ગતરોજ મુખ્યમંત્રી વિજય રુપાણી સાથે ગાંધીનગર ખાતે મીટીગ બાદ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલને કોરોના પોઝિટિવ આવતા તેમને તાત્કાલિક સારવાર...

વડોદરાઃ કોરોનાથી મોત થયેલ બાળકીના મૃતદેહ ઉંચકવા કોઈ આગળ ન આવ્યું

દેશમાં કોરોના વાયરસના કેસોમાં દિન-પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસની આ મહામારીને જોતા દેશના પીએમ મોદીએ લોકડાઉનને વધુ આગળ વધારી...

ગુજરાતમાં કોરોના વાયરસે 14 વર્ષની બાળાનો લીધો જીવ

દેશમાં કોરોના વાયરસના કેસોમાં દિન-પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસની આ મહામારીને જોતા દેશના પીએમ મોદીએ લોકડાઉનને વધુ આગળ વધારી...

થુંક લગાડતા મુસ્લિમ શખ્સના બોગસ વિડિયો વાયરલ કરનારની ધરપકડ

અમદાવાદ કોરોના વાઈરસનો ચેપ મુસ્લિમો ફેલાવી રહ્યા છે તેવું વાતાવરણ ઉભું કરીને હિન્દૂ-મુસ્લિમ એક્તામાં વૈમનસ્ય પેદા કરવાના બદઈરાદા સાથે...