Gujarat Exclusive >

Gujarat Exclusive

કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો બીજો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસનો કહેર બમણી ગતિએ જોવા મળી રહ્યો છે. આજ રોજ અમદાવાદના કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1500ને પાર કરી ચૂકી છે. ત્યારે...

અમદાવાદ શહેરમાં 4 હજાર બેડનું કોવિડ સેન્ટર તૈયાર કરવામાં આવશે

કોરોના વાયરસના કારણે અમદાવાદ શહેરમાં લોકોની હાલત કફોડી જોવા મળી રહી છે, શહેરમાં દરરોજ કોરોનાના કેસમાં વધારો જોવા મળતા તંત્રની ચિંતામાં પણ...

અમદાવાદ: શાકભાજી ખરીદનારાઓ માટે ખાસ સમાચાર

ગુજરાતમાં કોરોના વાયરસના કારણે લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના દિન-પ્રતિદિન કેસમાં વધારો થતા તંત્ર...

અમદાવાદના સરદારનગરમાં પોલીસ પર પથ્થરમારો, PI સહિત 16ને ગંભીર ઈજા

અમદાવાદમાં લોકડાઉન દરમિયાન પોલીસ પર પથ્થરમારાની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. થોડાક દિવસો પહેલા જ બહેરામપુરા પાસે પોલીસ પર લોકોએ પથ્થરમારો...

ગુજરાતમાં ધાર્મિક તહેવારને લઈ શિવાનંદ ઝાનું ખાસ નિવેદન

જ્યાં સુધી લોકડાઉન ચાલુ છે ત્યાં સુધી લોકો ભેગા થશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. હવે રમજાન, હનુમાન જયંતિ, પરશુરામ જયંતિ જેવા ધાર્મિક...

OUTBREAKCORONA: AMC કમિશનર વિજય નહેરાએ લોકોને સાવચેત રહેવા કરી અપીલ

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસના આંકડાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજ રોજ શહેરમાં 62 કેસ સામે આવતા કુલ કોરોના પીડિત દર્દીઓની સંખ્યા...

સુરતમાં કોરોના સંક્રમિત બાર્બર પાસે GRDએ વાળ કપાવ્યાનું ખુલતા પોલીસને હેર કટિંગમાંથી મુક્તિ

અમદાવાદ: આર્મી,સરહદી સુરક્ષા દળ, પોલીસ સહિતના સુરક્ષાદળના જવાનોની લોક ડાઉનમાં મોટી વિડંબણા હેર કટીંગ કરાવવા કે નહીં તે મુદ્દે છે. જો કે સુરત...

કોરોના સામે લડવા ગુજરાતના ત્રણ શહેરોમાં કરફ્યૂ લંબાવાયો

કોરોનાની મહામારીને રોકવા માટે આજ રોજ રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે, અમદાવાદ, સુરત અને...

ગુજરાતીઓ માટે રાહત, ગાંધીનગર કોરોના મુક્ત બનતા સરકારે હાશકારો અનુભવ્યો

દેશમાં કોરોના વાયરસે ભારે હાહાકાર મચાવી દીધો છે. આ વાયરસની ચપેટમાં હજારો લોકો આવી ગયા છે અને ઘણા લોકોના મોત પણ થઈ ગયા છે. આ મહામારી સામે આજરોજ...

અમદાવાદ, સુરત અને રાજકોટમાં કરફ્યુ ભંગમાં 298ની ધરપકડ

રાજયમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. જેથી તમામ લોકોને ઘરમાં રહેવા માટેની પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. તેમ છતા હજી પણ ઘણા લોકો...

ગુજરાતના આ જિલ્લાઓમાં કોરોનાના દર્દી ઝડપથી થઈ રહ્યાં છે સાજા

રાજયમાં કોરોના વાયરસનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધારે કેસ સામે આવતા તંત્ર કામે લાગી ગયું છે, તમામ કોટ...

સુરક્ષા કીટની માંગને લઈ સફાઈ કર્મીઓની હડતાલ, કઈ રીતે લડશે કોરોના સામે જંગ?

શહેરના મણિનગર વિસ્તારમાં આવેલ એલજી મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલજી હોસ્પિટલમાં પાંચ ડોકટરો સહિત દસ લોકોને કોરોના ચેપ લાગ્યાં બાદ...