Gujarat Exclusive >

gujarat exclsuive

નર્મદા: ટ્રેક્ટર માલિકોએ રસ્તા રોકો આંદોલન કર્યું, નરેગાના કામ હેઠળ નાણા ન ચૂકવાયા હોવાનો આક્ષેપ

વિશાલ મિસ્ત્રી,રાજપીપળા: નાંદોદ તાલુકાના તરોપા ગામે નાળાની જગ્યાએ સાઈડ પર રસ્તો બનાવવાનો હોય રસ્તા માટે માટી પુરાણ કરવાનું હતું એટલે નરેગાના...

અમદાવાદમાં કોરોના કેસોની સંખ્યા 10 હજારને પાર

ગુજરાતમાં કોરોના વાયરસના નવા 396 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 27 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 289 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના...

સરખા નામ હોવાને કારણે SVP હોસ્પિટલમાં પોઝિટિવ દર્દીને ડિસ્ચાર્જ કર્યા અને નેગેટિવને હોસ્પિટલમાં એડમિટ

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને લઈ તંત્રમાં ચિંતા જોવા મળી રહી છે. તમામ ડોક્ટરો ખડપગે પોતાની ફરજ નિભાવી રહ્યા છે. ત્યારે આજ રોજ...

દાઉદના ખાસ શરીફ ખાનના સાગરીતની ગુજરાત ATSએ કરી ધરપકડ

ATSને આજે બીજા દિવસે પણ મોટી સફળતા મળી છે. ગતરોજ છોટા રાજન ગેંગ સાથે સંકળાયેલાં અને કરોડો રૂપિયાની લૂંટના ખૂંખાર આરોપી હરેશ ગોસ્વામીની ધરપકડ કરી...

અમદાવાદીઓ માટે રાહતના સમાચાર: 15 દિવસમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ 140% વધ્યો

અમદાવાદ: રાજયમાં કોરોના વાયરસના વધી રહેલા કેસ સામે તંત્ર પણ ચિંતામાં જોવા મળ્યું હતું. પરંતુ અમદાવાદ માટે કોરોના વાયરસને લઈ રહાત જોવા મળી રહી...

લોકડાઉન 4.0ને લઈ નીતિન પટેલનું મોટું નિવેદન

લોકડાઉન 4.0માં ગુજરાતમાં લોકોને સરકાર દ્વારા સારી એવી છુટછાટ આપવામાં આવી છે. પરંતુ ઘણા એવા વિસ્તારો હજી પણ એવા છે કે, જયાં સરકાર દ્વારા જાહેર...

ખેડૂતોને ખેતીકામ માટેની અવર-જવરમાં પોલીસ દ્વારા રોકવામાં નહીં આવેઃ DGP

આજરોજ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, લોકડાઉનનો અંતિમ તબક્કો છે. જેમાં કન્ટેઈન્ટમેન્ટ વિસ્તાર સહિતની...

ઈદના પ્રસંગ ઉપર સાઉદી અરબમાં કરફ્યુની જાહેરાત

કોરોના વાયરસના કારણે હાલ તમામ દેશોમાં ભારે મહામારી જોવા મળી રહી છે. વિશ્વમાં આ વાયરસની ચપેટમાં હાલ લાખો લોકો આવી ગયા છે. ત્યારે સાઉદી અરબમાં...

રાહતના સમાચાર: યુરોપનો આ પહેલો દેશ કોરોનાથી મુક્ત

લુબ્લિયાના: કોરોના વાયરસની ઝપેટમાં સૌથી વધુ યુરોપ આવ્યું છે. અહીં ઈન્ફેક્શનના સૌથી વધુ કેસ અન મોત નોંધાયા છે. હવે, યુરોપના જ એક નાના દેશે...

વડોદરામાં મહિલા પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરતા ભારે ચકચાર

વડોદરમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર જોવા મળી રહી છે. આ બનાવની જાણ પોલીસને થતા...

કોરોનાની સારવાર માટે સિવિલમાં દાખલ પત્નીનો પતો ના લાગતા ઉદ્યોગ ભવનના કર્મચારીનો રઝળપાટ

દીપક મસલા,અમદાવાદ: કોરોનાની સારવાર માટે સિવિલમાં દાખલ પત્નીનો કોઈ પતો ના લાગતા ઉદ્યોગ ભવનના કર્મચારીએ પત્નીની શોધખોળ માટે રઝળપાટ શરૂ કરી છે....

ભાજપનાં પૂર્વ મંત્રી કેતન પ્રજાપતિનું કોરોનાથી મોત

કોરોનાનો કહેર જ્યારે વરસે છે ત્યારે ગમે ત્યાં અને ગમે તેના પર વરસે છે, જી હા કોંગ્રેસ બાદ ભાજપ પર પણ કોરોનાનો કહેર વરસતો જોવામાં આવ્યો છે. ખાસ વાત...