Gujarat Exclusive >

Galaxy A42 5G

સેમસંગનો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન Galaxy A42 5G લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત

નવી દિલ્હી: સાઉથ કોરિયન સ્માર્ટફોન મેકર સેમસંગે એક અફોર્ડેબલ 5G સ્માર્ટફોન Galaxy A42 5G લોન્ચ કર્યો છે. તેમાં Qualcomm Snapdragon 720G પ્રોસેસર આપવામાં આવ્યું છે....