Gujarat Exclusive >

Farmer Day Celebration

ભાજપ દ્વારા ઉજવાયેલો “ખેડૂત દિવસ” એ ખેડૂતોને મુર્ખ બનાવવાનું વધુ એક તરકટ: AAP

ખાતર બિયારણ,દવા વેચતી કંપનીઓ અબજો રૂપિયા કમાય છે. તો ઉત્પાદન કરનાર કેમ ભૂખે મરે છે નર્મદાનાં પાણીનું પારદર્શી એકાઉન્ટ જ નથી, 50% કરતાં પણ વધારે...