Employe

અમદાવાદની SVPમાં ડ્યુટીના બહાને 200 કર્મચારીને હોસ્પિટલમાં જ પુરી દેવાયો હોવાનો આક્ષેપ

અમદાવાદ એસવીપી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટના વધારાના સ્ટાફને છૂટો કરવાની સૂચના આપતાં 400થી વધારે સ્ટાફને છૂટો કરવાનો નિર્ણય લેવાયો છે. જો કે, જે...