Gujarat Exclusive >

Covid vaccine

કોઈની મરજી વિરૂદ્ધ કોવિડની રસી આપી શકાય નહીં: SCમાં કેન્દ્ર સરકાર

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોરોના વેક્સિનેશનને લઈ જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન...

બાળકો પર થઈ રહી છે કોવિડ વેક્સિનની આડઅસર: રિપોર્ટ

કોરોનાના વધતા કેસને જોતા તેની સામે લડવા માટે એકમાત્ર હથિયાર માત્ર વેક્સિનને માનવામાં આવી રહ્યુ છે. સંક્રમણ સામે લડવા માટે વધારેમાં વધારે...

બાળકોને ટૂંક જ સમયમાં આપવામાં આવશે કોવિડની વેક્સિન

દેશમાં બાળકોના કોરોના વેક્સિનેશન સાથે જોડાયેલા સમાચાર સામે આવ્યા છે. ભારતમાં ટૂંક જ સમયમાં બાળકોના વેક્સિનેશનની શરૂઆત થવાની છે. કોરોના...

કોરોના વેક્સીન સર્ટિફિકેટ પર પીએમ મોદીની તસવીરનું શું કામ? કેરળ હાઇકોર્ટે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ

કોચ્ચી: કોરોના વેક્સીન સર્ટિફિકેટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરને લઇને કેરળ હાઇકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. કેરળ હાઇકોર્ટે...

મમતા બેનરજીએ PM મોદીને લખ્યો પત્ર, કહ્યુ- રસીની સપ્લાય વધારો નહી તો સ્થિતિ ગંભીર બનશે

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને આ વાતની આશંકા વ્યક્ત કરી છે કે જો જલ્દી...

Covid 19: મુંબઇમાં 1 ઓગસ્ટથી ઘરે ઘરે જઇને બીમાર લોકોને વેક્સીન લગાવાશે

મુંબઇ: કોરોના મહામારી સામે લડવા માટે મહારાષ્ટ્ર સરકાર અને બીએમસીએ બોમ્બે હાઇકોર્ટને જણાવ્યુ કે 1 ઓગસ્ટથી પાયલટ પ્રોજેક્ટના રૂપમાં ઘરમાં બીમાર...

ચીનની કોરોના વિરોધી રસી પર નિર્ભર દેશો ફસાયા, સૌથી વધુ વૅક્સિનેશન છતાં સંક્રમણ સતત વધ્યું

નવી દિલ્હી: ચીનની કોરોના વિરોધી રસી પર નિર્ભરે દેશો હવે પસ્તાઈ રહ્યાં છે. આવા દેશોમાં મોંગોલિયા, બહેરિન અને સેશેલ્સ જેવા અનેક દેશો સામેલ છે....

‘સ્પૂતનિક-વી’ની રસી ડેલ્ટા વેરિએન્ટ પર અન્ય કોઈ વૅક્સિનની તુલનામાં વધુ અસરકારક: રિસર્ચ

નવી દિલ્હી: રશિયાની કંપની સ્પૂતનિક-વીનો દાવો છે કે, કોરોના વાઈરસના ડેલ્ટા વેરિએન્ટનો સામનો કરવામાં તેમની વૅક્સિન અન્ય કંપનીઓની કોરોના વિરોધી...

રિસર્ચમાં ખુલાસો, 98% લોકોને કોરોના સંક્રમણથી બચાવી રહ્યો છે વૅક્સિનનો પ્રથમ ડોઝ

નવી દિલ્હી: જો તમે કોરોના વિરોધી રસીનો એક ડોઝ પણ લીધો હશે, તો તમને 98 ટકા સુધી સંક્રમણ થવાનું જોખમ નથી. ચંદીગઢ PGIના ડૉક્ટરોએ કરેલા આ રિસર્ચે...

‘વૅક્સિન લે કે મુગેમ્બો ખુશ હુઆ..!’ દાહોદમાં રસી અંગે જાગૃતિ લાવવા રમુજી પેમ્ફલેટનું વિતરણ

દાહોદ: ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં કોરોનાની બીજી લહેર ધીમે-ધીમે મંદ પડી રહી છે. બીજી તરફ કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે,...

કોવિડ વૅક્સિન લીધી હશે તો મળશે વધારાના 5 માર્ક્સ!, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કરી રહી છે વિચાર

રાજકોટ: સમગ્ર દેશમાં કોરોના મહામારી સામેની જંગ જીતવા માટે વૅક્સિનેશન અભિયાન વેગ પકડી રહ્યું છે, ત્યારે સૌરાષ્ટ્રમાંથી એક અનોખા સમાચાર સામે...

‘કોવિશીલ્ડ’ અને ‘કોવૅક્સિન’ના બન્ને ડોઝ બાદ પણ સંક્રમિત કરી શકે છે કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ

નવી દિલ્હી: કોરોના વાઈરસનો ડેલ્ટા વેરિએન્ટ “કોવિશીલ્ડ” અને “કોવેક્સિન”ના બન્ને ડોઝ લીધા બાદ પણ સંક્રમિત કરી શકે છે. જે પ્રથમ વખત ઑક્ટોબર...