Gujarat Exclusive >

Coronavirus

ભાજપ સાંસદે સરકારી ટીમને ઘરે બોલાવીને લગાવી વૅક્સિન, વિવાદ થતાં તપાસના આદેશ અપાયા

ભોપાલ: મધ્ય પ્રદેશમાં કોરોના વૅક્સિનની કમીના કારણે અનેક કેન્દ્રો પર વૅક્સિનેશન બંધ કરવામાં આવ્યું છે, ત્યારે એવામાં સરકારી ટીમે ઉજ્જૈનથી...

દંતેવાડા SPનો દાવો- ‘બસ્તરમાં 200 નક્સલીઓ કોરોનાથી સંક્રમિત, 10ના મોત’

રાયપુર: કોરોના વાઈરસનું સંક્રમણ મોટા શહેરો સિવાય ગ્રામીણ વિસ્તારોમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે, ત્યારે હવે ગાઢ જંગલોમાં રહેતા નક્સલીઓમાં પણ...

સીરમ ઈન્સ્ટીટ્યૂટના CEO અદાર પૂનાવાલાને ભારતમાં પાવરફૂલ લોકો તરફથી મળી રહી છે ધમકીઓ

લંડન: કોરોના વાઈરસ સામે લડતને વેગ આપવા માટે આજથી ભારતમાં વૅક્સિનેશનના ત્રીજા તબક્કાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ અનેક રાજ્યોમાં વૅક્સિનની કમીના...

ભારતમાં કોરોના સંક્રમણની રફ્તાર રોકવા લૉકડાઉન જરૂરી, અમેરિકન એક્સપર્ટે આપી 3 સ્ટેપની ફોર્મુલા

વૉશિંગ્ટન/નવી દિલ્હી: કોરોના વાઈરસના ઝડપથી ફેલાઈ રહેલા સંક્રમણના કારણે ભારતમાં સ્થિતિ ચિંતાજનક બની છે. છેલ્લા એક સપ્તાહથી પ્રતિદિન 3 લાખથી વધુ...

બિહારના બાહુબલી નેતા અને પૂર્વ સાંસદ મોહમ્મદ શહાબુદ્દીનનું કોરોનાથી મોત

નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસનો પ્રકોપ સતત વધતો જઈ રહ્યો છે. દરરોજ નોંધાતા નવા કેસો અને મરણનો આંકડો સતત જૂના રેકોર્ડ તોડી રહ્યો છે, ત્યારે...

‘આવા સમયે ગીધ જેવી હરકત ના કરો’- ઑક્સિજનની કમી પર હાઈકોર્ટે દિલ્હી સરકારનો ઉધડો લીધો

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાની બેકાબૂ રફ્તાર વચ્ચે દિલ્હી હાઈકોર્ટે મંગળવારે કેજરીવાલ સરકારની ઝાટકણી કાઢી હતી. કોર્ટે કહ્યું...

‘શાકાહારી, સિગારેટ પીનારા અને ‘O’ બ્લડ ગ્રુપ ધરાવતા લોકોથી દૂર રહે છે કોરોના વાઈરસ’

નવી દિલ્હી: દેશમાં શાકાહારી અને ધુમ્રપાન કરનારા લોકોમાં કોરોના વાઈરસનું સંક્રમણ ઓછુ જોવા મળ્યું છે. આ સાથે જ ‘O’ બ્લડ ગ્રુપ ધરાવતા લોકોને પણ...

અમેરિકાએ ભારતને કોરોના રસીનો કાચો માલ આપવા પર લગાવ્યો પ્રતિબંધ

વોંશિંગ્ટનઃ ભારતમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેલ ઝડપથી ફેલાઈ રહી છે. અમેરિકા એક તરફ દાવો કરે છે કે સંકટમાં તે ભારતની સાથે છે તો બીજી તરફ તેણે...

‘બે થપ્પડ પડશે.!’ ઑક્સિજન માંગનારા વ્યક્તિ પર કેન્દ્રીય મંત્રી ભડક્યાં, VIDEO વાયરલ

ભોપાલ: કોરોનાના કહેર વચ્ચે ઑક્સિજનને લઈને સમગ્ર દેશમાં મારામારી ચાલી રહી છે. એવામાં કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી પ્રહલાદ પટેલનો એક વીડિયો સોશિયલ...

પતંજલિ યોગપીઠમાં કોરોના વિસ્ફોટ: 83 લોકો સંક્રમિત, બાબા રામદેવનો પણ થઈ શકે છે ટેસ્ટ

દેહરાદૂન: ઉત્તરાખંડના હરિદ્વારમાં કુંભ મેળો શરૂ થયા બાદ જ કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં સમાચાર સામે આવ્યા છે કે,...

હવે વૅક્સિન માટે નહીં મારવા પડે ફાંફા! સરકાર વિદેશી કોવિડ વૅક્સિન પર કસ્ટમ ડ્યૂટી માફ કરી શકે છે

નવી દિલ્હી: દેશમાં બેકાબૂ બનેલી કોરોના વાઈરસની બીજી લહેરના કહેરને રોકવા માટે શક્ય તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. કોરોના સંક્રમણને ફેલાતુ...

ભાજપ નેતાઓને મળવા પર મહારાષ્ટ્ર સરકારે રેમડેસિવિર સપ્લાયરને હેરાન કરી રહી છે: ફડણવીસ

મુંબઈ: કોરોના સંકટ વચ્ચે મહારાષ્ટ્રમાં રેમડેસિવિરને લઈને રાજકારણ ગરમાયું છે. મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી નવાબ મલિકના નિવેદન પર મોટો...