Gujarat Exclusive >

Corona virus

વિદેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોની ‘ઘર વાપસી’ માટે મહાઅભિયાનની તૈયારી શરૂ

નવી દિલ્હી: કોરોના વાઈરસ મહામારી વચ્ચે વિદેશોમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે મોદી સરકાર મહાઅભિયાન હાથ ધરવાની તૈયારી કરવા જઈ રહી છે. આ માટે...

કોરોનાના કારણે દુનિયાનો ચીનથી મોહભંગ, ડ્રેગનને આવી રીતે ડરાવશે ભારત

નવી દિલ્હી: કોરોના વાઈરસે વિશ્વની અનેક અર્થ વ્યવસ્થાઓને મોટું નુક્સાન પહોંચાડ્યું છે. કેટલાકના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુક્સાન થયું છે, તો ક્યાંક...

મહામારીની માર: દેશના સૌથી ધનાઢ્ય મંદિર તિરૂપતિ બાલાજીએ 1300 કર્મચારીઓને છૂટા કર્યા

તિરૂપતિ: લૉકડાઉનની અસર દેશના સૌથી અમીર મંદિર પર પણ પડી છે. આંધ્ર પ્રદેશના તિરૂપતિ બાલાજી મંદિરમાં કૉન્ટ્રાક્ટ પર કામ કરી રહેલા 1300 કર્મચારીઓને...

પૂર્વ જસ્ટિસ અને લૉકપાલ મેમ્બર એકે ત્રિપાઠીનું કોરોનાથી મોત, દિલ્હી AIIMSમાં હતા દાખલ

નવી દિલ્હી: છત્તીસગઢ હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ અને લૉકપાલ મેમ્બર અજયકુમાર ત્રિપાઠીનું કોરોના વાઈરસના કારણે અવસાન થયું છે. શનિવારે એઈમ્સના...

સુરતથી ચાલશે મજૂરો માટે સ્પેશ્યલ ટ્રેન, પ્રથમ ટ્રેન ઓરિસ્સા રવાના થશે

સુરત: સુરતથી 20 શ્રમિક ટ્રેન ચલાવવામાં આવશે. પશ્ચિમ રેલ્વેના ચીફ પેસેન્જર ટ્રાફિક મેનેજરે મુખ્ય પરિચાલન પ્રબંધકે કહ્યું કે સુરતથી 20 રેક તૈયાર...

સેનાની ત્રણેય પાંખ કરશે કોરોના યોદ્ધાઓનું ભવ્ય સમ્માન, આકાશમાંથી થશે પુષ્પવર્ષા

નવી દિલ્હી: ભારતીય સેનાએ રવિવારે કોરોના વિરૂદ્ધ જંગ લડનારા યોદ્ધાઓનું સમ્માન કરવાની તડામાર તૈયારીઓ કરી રહી છે. કોરોના યોદ્ધાઓના સમ્માનમાં...

અમદાવાદ: લૉકડાઉન વચ્ચે રક્તદાન શિબિરનું આયોજન

અમદાવાદ (મુકેશ પડસાળા-સાયકલીસ્ટ): કોરોના વાઈરસને સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે લાગૂ કરવામાં આવેલ રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનના કારણે લોહીની અછત...

કોરોના પર કાબૂ ક્યારે? 24 કલાકમાં સૌથી વધુ 2,293 નવા કેસ, દેશમાં કુલ 1218ના મોત

નવી દિલ્હી: તમામ સરકારી પ્રયત્નો અને લૉકડાઉનના ચુસ્ત અમલ છતાં પણ ભારતમાં કોરોના વાઈરસના સંક્રમણ કેસોમાં ઘટાડો નથી જોવા મળી રહ્યો. દેશમાં...

લૉકડાઉન-3: ક્યાં ઝોનમાં કેટલી મળશે છૂટ અને શું નહીં થાય? જાણો તમારા દરેક પ્રશ્નનો જવાબ

નવી દિલ્હી: કોરોના સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે શુક્રવારે કેટલીક છૂટછાટો સાથે આગામી બે સપ્તાહ સુધી લૉકડાઉનની મુદ્દત વધારવાની જાહેરાત કરી છે....

કોરોના સામે જંગ ક્યાં સુધી? દેશના મોટા-મોટા રાજ્યોમાં સિંગલ ડિજિટમાં ગ્રીન ઝોન

નવી દિલ્હી: કોરોના વાઈરસના કારણે સર્જાયેલા સંકટને જોતા કેન્દ્ર સરકારે ત્રીજા ફેઝના લૉકડાઉનનું એલાન કર્યું છે. 4 મેંથી ત્રીજા તબક્કાનું...

મને કોરોના થયો છે, તને ચેપ લગાડવા હું તારા ઘરે આવું છું, પૂર્વ પત્નીને પતિની ધમકી

અમદાવાદ: જૂનાગઢમાં રહેતા સોનલબેન (નામ બદલ્યું છે.)મહિલાને 3 દિવસ પહેલા તેના પૂર્વ પતિએ મોબાઈલ ફોનથી મેસેજ કરી ધમકી આપી કે, મને કોરોના થયો,તને ચેપ...

મુખ્યમંત્રીની સૂચનાને ઘોળીને પી ગયા MLA રૈયાણી, રાહતના રસોડાને બનાવી થુંકદાની

કોરોના સામે રક્ષણ મેળવવા માટે સરકાર લોકોને વારવાર સૂચનાઓ આપતી હોય છે. લોકોને સાવચેતી રાખવા ગમે ત્યાં ગંદકી ન કરવા અને ઘરમાં જ રહેવા માટેની અપીલ...