Gujarat Exclusive >

Corona virus

ભારત બાયોટેકને ફટકો, બ્રાઝીલનો 2 કરોડ વૅક્સિનના ડૉઝ ખરીદવાનો ઈનકાર

બ્રાઝીલે ભારત બાયોટેકની  (Bharat Biotech) કોવિડ વૅક્સિન “કોવેક્સિન” (Covaxin) ખરીદવાનો ઈનકાર કરી દીધો છે. બ્રાઝીલે કંપની પાસેથી બે કરોડ ડૉઝ ખરીદવા માટે ઓર્ડર...

ગુજરાતની સરહદો સીલ, રાજ્યમાં એન્ટ્રી માટે કોરોનાનો RT-PCR રિપોર્ટ નેગેટિવ હોવો ફરજિયાત

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાઈરસનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યું, ત્યારે સરકાર દ્વારા આજથી રાજ્યની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે. હવે...

કોરોનાથી દેશભરમાં વધુ 459 લોકોના મોત, 24 કલાકમાં 72,330 નવા કેસ

ભારતમાં પાછલા 24 કલાકમાં કોરોનાના 72,330 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ કુલ પોઝિટીવ કેસની સંખ્યા 1,22,21,665 થઈ ગઈ છે. જ્યારે પાછલા 24 કલાકમાં વધુ 459 ભારતીયોના...

અમદાવાદમાં કોરોનાના રેકોર્ડ બ્રેક 611 કેસ, વધુ 25 વિસ્તાર કન્ટેનમેન્ટમાં મૂકાયા

અમદાવાદ: શહેરમાં રાત્રિ કરફ્યુ સહિતના નિયમોનું સખ્ત પાલન છતાં કોરોના વાઈરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. અમદાવાદમાં દરરોજ કોરોના પોઝિટિવ...

‘સાઇલન્ટ કિલર’ બન્યો કોરોના, મુંબઈમાં 91 હજારમાંથી 74 હજાર દર્દીઓમાં કોઈ લક્ષણ નહીં

મુંબઈ: દેશમાં મહારાષ્ટ્ર કોરોના વાઈરસની નવી લહેરનું એપિસેન્ટર બનતું હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રમાં કોરોનાના...

કોરોનાના વધતા સંક્રમણને પગલે GPSCએ 10 પરીક્ષાની તારીખોમાં કર્યો ફેરફાર

ગાંધીનગર: રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બુધવારે વિવિધ 10 જેટલી પરીક્ષાની તારીખોમાં ફેરફાર...

રાજકોટમાં કોવિડ-19ના નિયમોની ઐસી-તૈસી, પ્લે હાઉસ ચાલુ રાખી બાળકોને બોલાવનાર સંચાલક સામે ગુનો દાખલ

રાજકોટ: માર્ચ મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે આ જીવલેણ વાઈરસની ચેઈન તોડવા માટે વહીવટી તંત્ર દ્વારા સતત...

IIM-અમદાવાદમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 191 પર પહોંચી, 86 વિદ્યાર્થીઓ પણ પોઝિટિવ

અમદાવાદ: ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઑફ મેનેજમેન્ટ-અમદાવાદ (IIM-A)માં મંગળવારે કોરોના સંક્રમિતોનો આંકડો વધીને 191 પર પહોંચી ગયો છે. રવિવારે જ IIM-Aના 45...

અમદાવાદમાં સતત 5 દિવસથી કોરોનાના કેસનો આંક 600ને પાર, વધુ 30 વિસ્તાર કન્ટેનમેન્ટમાં

અમદાવાદ: ગુજરાત સહિત સમગ્ર દેશમાં એક વખત ફરીથી કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો...

IIM-અમદાવાદ બાદ GTUમાં કોરોના વિસ્ફોટ, 10થી વધુ કર્મચારીઓ સંક્રમિત

અમદાવાદ: ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ કોરોના કોરોના સંક્રમિતોનો આંકડો રોજ નવા રેકોર્ડ તોડી રહ્યો છે. રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ...

ગાંધીનગર સર્કિટ હાઉસમાં કોરોના વિસ્ફોટ, મેનેજર સહિત 14 કર્મચારીઓ કોરોનાગ્રસ્ત

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે ગાંધીનગર સર્કિટ હાઉસમાં (Gandhinagar Circuit House) કોરોના વિસ્ફોટ થયાના સમાચાર મળી રહ્યાં છે....

લૉકડાઉન પહેલાનું પગલું! કોરોના પર કાબૂ માટે નવો નિયમ, બજાર જવા માટે કલાકના હિસાબે ચૂકવવા પડશે પૈસા

નાસિક: કોરોના મહામારીની શરૂઆતથી મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત રહ્યું છે અને હવે જ્યારે દેશમાં કોરોનાની બીજી લહેર ચરમ પર છે, ત્યારે પણ...