Gujarat Exclusive >

Corona Virus Update

રેલ યાત્રાના બદલાઇ શકે છે નિયમ, લોકડાઉન બાદ માસ્ક પહેરવુ, સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી

કોરોના સંકટ વચ્ચે 21 દિવસના લોકડાઉનનો સમય 14 એપ્રિલે પૂર્ણ થઇ રહ્યો છે. આ વચ્ચે 15 એપ્રિલથી લોકો મુસાફરી કરી શકશે કે નહી, તેને લઇને તમામ અટકળો...

અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના 58 કેસ આવ્યા સામે, રાજ્યમાં 262 પહોચી સંખ્યા

ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં સતત વધારો થતો જાય છે. ગુજરાતમાં 24 કલાકમાં જ 76 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં સૌથી વધુ એક જ દિવસમાં...

વિશ્વમાં 88 હજાર લોકોના મોત બાદ જાગ્યુ UN, વીડિયો કોન્ફરન્સ દ્વારા મહામારી પર થશે બેઠક

કોરોના વાયરસ વિરૂદ્ધ વિશ્વને સચેત કરવામાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ મોડુ કરતા કેટલાક દેશોએ અવાજ ઉઠાવ્યો છે. આ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર (યૂએન)...

ઇન્દોરમાં લોકોની સારવાર કરી રહેલા ડૉક્ટરનું કોરોનાથી મોત, દેશમાં પ્રથમ કેસ

મધ્ય પ્રદેશના ઇન્દોરમાં કોરોના વાયરસના સંક્રમણમાં આવેલા 62 વર્ષના ડૉક્ટરનું ગુરૂવારે મોત થયુ છે. આ સાથે જ શહેરમાં આ સંક્રમણની ઝપટમાં આવ્યા બાદ...

કોરોના સામે લડવા માટે મોદી સરકારની તૈયારી, ત્રણ તબક્કાનો પ્લાન બનાવ્યો

દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધતા જઇ રહ્યા છે. મોદી સરકાર કોરોના વાયરસ સામે લડવા માટે સંભવ તમામ પ્રયાસ કરી રહી છે. હવે કોરોના વાયરસ મહામારી સામે...

કોરોના રિપોર્ટ 8: કોરોના સામે રાજ્યમાં શ્રેષ્ઠ ઉદાહરણ પુરુ પાડતું ખેડા આજે પણ કેસ રહિત, સોશિયલ કરફ્યુ સાથે સુવિધા

હિતેશ ચાવડા, નડિયાદ: સમગ્ર રાજ્ય અને દેશમાં કોરાના વાયરસથી ઉભી થયેલી સ્થિતીમાં વહીવટીતંત્ર, પોલીસ, મેડિકલ સ્ટાફ અને સેનીટેશન વર્કસ ઉભા પગે...

મહારાષ્ટ્ર: છેલ્લા 24 કલાકમાં 145 કોરોના પોઝિટિવ કેસ, 6ના મોત

મુંબઈ: મહારાષ્ટ્રમાં શનિવારે કોરોના વાઈરસના અંદાજે 145 નવા કેસો ઉમેરાયા છે. જે બાદ રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 635 પર પહોંચી...

CORONA UPDATE: સુરત શહેરમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો

શહેરમાં કોરોના વાઈરસનો વધુ એક કેસ પોઝિટિવ નોંધાયો છે. જેથી આંકડો સાત પર પહોંચી ગયો છે. 21 દિવસના લોકડાઉનને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં...

કોરોના વાયરસનો જ્યાથી ઉદભવ થયો તે વુહાનમાં એક પણ કેસ નથી: WHO

ચીનના વુહાનથી શરૂ થયેલી કોરોના નામની મહામારી હવે 186 દેશોમાં ફેલાઇ ચુકી છે. Worldometers અનુસાર, આ 186 દેશમાં અત્યાર સુધી કુલ 283,256 લોકો કોરોના વાયરસથી...

ચીનના જે શહેરથી કોરોના વાઈરસ વિશ્વમાં ફેલાયો, ત્યાં હાલ શું સ્થિતિ છે?

કોરોના વાયરસની ચપેટમાં ધીરે ધીરે વિશ્વના 148 દેશો આવી ગયા છે, આ વાયરસની શરુઆત ચીનથી થઈ હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, અત્યાર સુધીમાં...

ભારતમાં કોરોનાની ચપેટમાં આવ્યા બાદ 10 લોકો થયા સાજા

ભારતમાં પ્રતિદિવસે કોરોનાવાયરસના મામલાઓમાં વધારો થઈ રહ્યો છે. 14 માર્ચ સુધી આખા દેશમાં કોરોના વાયરસના 83 કેસ સામે આવી ચૂક્યા છે. જેમાં બે લોકોના...

કોરોનાનો કહેર: વિશ્વભરની એરલાઈન્સને લાગ્યો 113 અબજ ડોલરનો ફટકો

કોરોનાની ભયાનકતા દિવસે દિવસે વધતી જાય છે. તેવામાં ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશને દાવો કર્યો હતો કે, દુનિયાભરની એરલાઈન્સને કોરોનાના...