Gujarat Exclusive >

corona special offer

10 લોકોની હાજરીમાં લગ્ન કરશો તો SP સાહેબ પોતાના બંગલે આપશે ડિનર, વર-કન્યાનું કરશે સમ્માન

ભોપાલ: મધ્ય પ્રદેશના ભિંડમાં લગ્ન સમારંભમાં ઓછા લોકોને બોલાવે, તે માટે એક સારી પહેલ કરવામાં આવી છે. માત્ર 10 લોકોની હાજરીમાં લગ્ન કરનારા નવયુગલને...