Gujarat Exclusive >

corona cases in india

દેશમાં કોરોનાના કેસો 81 લાખને પાર, એક્ટિવ કેસની સંખ્યા 3 ઓગસ્ટ બાદ સૌથી ઓછી

24 કલાકમાં 48,268 નવા કેસ, વધુ 551ના મોત એક દિવસમાં 59,454 દર્દીઓ થયા સ્વસ્થ, દેશમાં રિકવરી રેટ 91.34% India Corona Update: દેશમાં કોરોના વાઈરસથી સંક્રમિતોનો આંકડો વધીને 81...

24 કલાકમાં કોરોનાના 43,893 નવા કેસ, વધુ 508ના મોત

દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 80 લાખની નજીક પહોંચ્યો 24 કલાકમાં 58,439 લોકો કોરોનાને માત આપવામાં સફળ India Corona Update: ભારતમાં કોરોના વાઈસ (Corona Virus) સંક્રમણ...

18 જુલાઈ બાદ સૌથી ઓછા કોરોના કેસ, 24 કલાકમાં 63,842 દર્દીઓ થયા સ્વસ્થ

24 કલાકમાં 36,470 પોઝિટિવ કેસ નોંધાયા, વધુ 488ના મોત દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 79.46 લાખને પાર Corona Update In India: દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં (Corona Cases In India)...

ઘણાં દિવસો બાદ કોરોનાથી મોતનો આંકડો 500ની નીચે, 45,148 નવા કેસ

દેશમાં કોરોના રિકવરી રેટ 90.23 ટકા પર પહોંચ્યો ભારતમાં કોરોના સંક્રમિતોનો આંકડો 79 લાખને પાર India Corona Update: આજે ભારતમાં કોરોના વાઈરસથી સંક્રમિતોની (Corona Cases In...

દેશમાં 70 લાખથી વધુ દર્દીઓએ કોરોનાને આપી માત, 90% નજીક પહોંચ્યો રિકવરી રેટ

24 કલાકમાં 53,370 નવા કેસ, વધુ 650ના મોત india corona cases કોરોના સંક્રમિતોની સંખ્યા 78.14 લાખને પાર પહોંચી Coronavirus Live Update: દેશમાં કોરોનાના કેસો (Corona Cases In India) સતત ઘટી રહ્યાં છે....

ફેબ્રુઆરી સુધીમાં સમાપ્ત થઈ જશે કોરોનાનું સંક્રમણ, પણ રહેવું પડશે સતર્ક

કોરોનાનો પીક પસાર થઈ ગયો, Covid-19 પર સરકારી પેનલનું અનુમાન પલાયન કરી રહેલા મજૂરોને પોતાના ગૃહરાજ્યમાં ક્વોરન્ટાઈન કરવાની રણનીતિ સફળ ભારતમાં...

દેશમાં કોરોના રિકવરી રેટ 88.03% પર પહોંચ્યો, આજે વધુ 1033ના મોત

Corona Update: દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિમાં સુધારો થતો જોવા મળી રહ્યો છે. દેશમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં (Corona Cases In India) ઝડપથી ઘટાડો આવી રહ્યો છે....

કોરોના વાઈરસ: તહેવારોની સિઝનમાં વધી શકે છે કેસ, અમેરિકાને પાછળ છોડશે ભારત

નવરાત્રી, દુર્ગા પૂજા અને નવેમ્બરમાં દિવાળીમાં સંક્રમણનો સૌથી વધુ ખતરો લોકોના જીવ જોખમમાં મૂકીને તહેવારો ઉજવવાનું કોઈ ધર્મ કે ભગવાન નથી કહેતો...

India Corona Update: દેશમાં એક્ટિવ કેસ ઘટ્યા, કુલ 64.53 લાખ થયા સ્વસ્થ

24 કલાકમાં 63,371 નવા કેસ અને વધુ 895ના મરણ દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 73,70,469 પર પહોંચી એક જ દિવસમાં 70,338 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં India...

Covid-19: અત્યાર સુધી 63 લાખ લોકો થયા સ્વસ્થ, 24 કલાકમાં 63,509 નવા દર્દીઓ

દેશમાં દર 10 લાખની વસ્તી પર સૌથી ઓછા કેસ અને મરણ દેશમાં સંક્રમિતોની સંખ્યા 72 લાખને પાર, કુલ 1,10,586ના મોત 24 કલાકમાં 74,632 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ...

શું કોરોના સામે જંગ જીતવા ભણી આગળ વધ્યું ભારત? નવા કેસોમાં સતત ઘટાડો

24 કલાકમાં 55,342 નવા કેસ, વધુ 706ના મોત દેશમાં કુલ 71,75,881 લોકો કોરોનાથી સંક્રમિત દિલ્હી અને મુંબઈમાં કોરોનાની સ્થિતિ સુધરી નવી દિલ્હી: ભારતમાં કોરોના...

Corona updates India: 24 કલાકમાં 81,484 નવા કેસ, કુલ 99 હજારથી વધુ મોત

દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 81,484 નવા પોઝિટિવ કેસ વધુ 1095 લોકોનાં મોત થતા દેશમાં કુલ મૃત્યુઆંક ચોંકાવનારો દેશમાં હાલ 9,42,217 કોરોનાના એક્ટિવ કેસો...