Gujarat Exclusive >

CM Rupani

Teachers’ Day 2021: અમદાવાદમાં શ્રેષ્ઠ 30 શિક્ષકોને 51 હજાર રૂપિયાનું ઈનામ અપાયું

આજે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં પંડિત દિન દયાલ ઓડીટોરીયમ ખાતે રાજ્યના રાજ્યપાલ શિક્ષણમંત્રી મુખ્યમંત્રી તેમજ...

ગુજરાત 12માં ડિફેન્સ એક્સપો- 2022નું યજમાન રાજ્ય બનશે

ગાંધીનગર: ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા દર બે વર્ષે યોજવામાં આવતા ડિફેન્સ એક્સપોના 2022માં યોજાનારા 12માં સંસ્કરણનું યજમાન ગુજરાત બનશે....

મુખ્યમંત્રી રૂપાણીએ કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટીથી કોન્ફરન્સને કર્યુ પ્રેરક સંબોધન

ગુજરાત ભારતનું સૌથી વધુ ઝડપે વિકસી રહેલું અગ્રેસર રાજ્ય છે 224 બિલીયન યુ.એસ.ડોલરના જી.ડી.પી સાથે ગુજરાત ભારતનું અગ્રણી ઔદ્યોગિક પ્રગતિશીલ રાજ્ય...

મુખ્યમંત્રી વિજય રૂપાણીનો નગર જનસુખાકારી કામો અંગે મહત્વપૂર્ણ નિર્ણય

ગાંધીનગર: રાજ્યના મહાનગરો-નગરોમાં સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં જનભાગીદારી ઘટકના કામો અન્વયે ખાનગી સોસાયટીઓ, હાઉસીંગ...

અમદાવાદથી કેવડિયા વચ્ચે ચાલુ ટ્રેનમાં ટેબ્લેટની પાઠશાળા શરૂ થઈ

ભાજપ પ્રદેશ કારોબારીના સદસ્યો બુધવારે સવારે ટ્રેન મારફતે કેવડિયા જવા રવાના ટ્રેનમાં બેસતા જ દરેક સભ્યોમાં ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું...

કારોબારીના દરેક સભ્યોને ભાજપ તરફથી ટેબલેટ આપવામાં આવશે

ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં સૌપ્રથમ વખત પેપરલેસ કારોબારી બેઠક ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ યોજી રહ્યું છે. કારોબારીના દરેક...

CM રુપાણીના માર્ગદર્શનમાં કોરોના રસીકરણ ક્ષેત્રે ગુજરાતે મેળવી વધુ બે સિદ્ધિ

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માર્ગદર્શનમાં ગુજરાતે કોરોના વેક્સિન ઝૂંબેશ વેગવંતી બનાવી ઓગસ્ટ માસ...

રાજ્યની જેલના ઇતિહાસ અને વર્તમાન ગાથા-કેદી સુધારણા પ્રવૃત્તિઓ આલેખતા પુસ્તકનું CM એ વિમોચન કર્યુ

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની જેલોના ઇતિહાસ અને વર્તમાનની રોમાંચક અને દુર્લભ ગાથા તેમજ કેદી સુધારણા પ્રવૃત્તિઓના આલેખન કરતા...

અમરેલી કલેકટરને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ સમક્ષ હાજર થવા ફરમાન

રાજુલા ખાતે ગટર સફાઈ કરતી વખતે બે અનુસૂચિત જાતિના કર્મચારીઓના મુત્યુ થયા હતા અમરેલી જિલ્લાના રાજુલા શહેરની સીતારામ સોસાયટી ખાતે ખાળકૂવો સાફ...

હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સહિત જસ્ટિસનો શુભેચ્છા વિદાય સમારોહ યોજાયો

ગાંધીનગર: ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમનાથ અને ન્યાયમૂર્તિ બેલાબહેન ત્રિવેદીની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્તિ થતા...

પ્રોત્સાહક ધન રાશિ દિવ્યાંગ ખેલ પ્રતિભા યોજના હેઠળ આપવાનો નવતર અભિગમ રમત ગમત વિભાગે શરુ કર્યો

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પેરાલિમ્પિક્સમાં ટેબલ ટેનિસ રમતમાં સિલ્વર મેડલ જીતી દેશને ગૌરવ અપવાનારી દીકરી ભાવિના પટેલને અભિનંદન...

ચોટીલામાં મેઘાણી સ્મારક મ્યુઝિયમ નિર્માણ માટે રાજય સરકારે પાંચ કરોડની ફાળવણી કરી: CM

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિની રાજયવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરાવતાં કહ્યું કે, મેઘાણીના...