Gujarat Exclusive >

Bhupendra Patel

ગાંધીધામમાં ફ્લાય ઓવરબ્રીજ માટે રૂ. 59.25 કરોડ રૂપિયાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના ગાંધીધામમાં ફ્લાય ઓવરબ્રીજના નિર્માણ કામ માટે કુલ 59.25 કરોડ રૂપિયાની મહાનગરપાલિકાની દરખાસ્તને...

દશેરાએ મુખ્યમંત્રી નિવાસસ્થાને ભૂપેન્દ્ર પટેલે શસ્ત્ર પૂજન કર્યું

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સૌ નાગરીકો, ભાઈ-બહેનોને વિજયાદશમી-દશેરા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રી નિવાસસ્થાને...

અમારી પાસે અનુભવી કમી, ભૂલ થતા લાફો ના મારતા; ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવુ કેમ કહ્યુ?

ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે તેમની સરકાર પાસે અનુભવની કમી છે અને આ કારણે ગુજરાતના લોકો તેમની ભૂલને માફ કરી દેશે અને...

રોડ રીસરફેસના કામો માટે 74.70 કરોડ રૂપિયા મુખ્યમંત્રીએ મંજુર કર્યા

રાજયમાં ભારે વરસાદના કારણે ધોવાયેલા રસ્તાઓ નાગરિકોને આવાગમનની સરળતા રહે તે માટે આ કામો ઝડપથી હાથ ધરવા સૂચના ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

બ્રાઝિલના ભારત સ્થિત રાજદૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાતે

બ્રાઝિલમાં પશુપાલન-દૂધ ઉત્પાદન ક્ષેત્રે થયેલી ક્રાંતિમાં ગુજરાતનો મોટો ફાળો છે :મુખ્યમંત્રી વાયબ્રન્ટ સમિટ-2022માં બ્રાઝિલને જોડાવા...

ભારત સ્થિત બ્રિટીશ હાઇકમિશનર એલેકસ એસિસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે

ગ્રીન ટેકનોલોજી સોલ્યુશન્સ-કલાયમેટ ફાઇનાન્સીંગમાં બ્રિટીશ કંપનીઓ ભાગીદારી કરી શકે: મુખ્યમંત્રી સોલાર-વીન્ડ એનર્જી સેકટરમાં સહભાગીતા માટે...

ગુજરાતનું મંત્રીમંડળ બદલી ભાજપે પ્રજાને જૂની બોટલમાં નવો નશો આપવાનો પ્રયાસ કર્યો

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: ગુજરાતના રાજકારણમાં હાલમાં જ મોટો ભૂકંપ આવ્યો, અચાનક મુખ્યમંત્રી સહીત આખે આખું મંત્રી મંડળ જ બદલાઈ ગયું.આ ઘટના બાદ...

ગુજરાતના માથે શાહીન વાવાઝોડાનો ખતરો: સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી

ગુજરાતના માથે શાહિન વાવાઝોડાને ખતરો મંડળાઈ રહ્યો છે. માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના પણ આપવામાં આવી દીધી છે. વાવાઝોડાની અસરને કારણે...

પ્રથમ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજનોની સુવિધાલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ કેબિનેટ બેઠકમાં પ્રજાજનોની સુવિધાલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તદઅનુસાર, રાજ્યના દૂર દરાજના ગામો કે...

વરસાદી આફતનો ભોગ બનેલા જિલ્લાઓ માટે ભૂપેન્દ્ર પટેલે લીધો મહત્વ પૂર્ણ નિર્ણય

રાજ્યમાં વરસાદથી પ્રભાવિત રાજકોટ-જૂનાગઢ અને જામનગર જિલ્લાના અસરગ્રસ્ત પશુપાલકો અને મકાનો-ઝૂંપડાઓનું નુકશાન પામેલા પ્રજાજનો પ્રત્યે...

રાજ્ય સરકારે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર અને ST પાસને આજીવન માન્ય કરી દિવ્યાંગોને હાલાકી ન પડે તેની કાળજી રાખી: CM

ગાંધીનગર: ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ, જયપુર (રાજસ્થાન) કોટા શાખા દ્વારા આયોજિત સૌરાષ્ટ્ર પટેલ સમાજના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગોને...

અમદાવાદ: લાલ બહાદુર શાસ્ત્રી તળાવ ખાતે નરેન્દ્ર મોદી વનનું નિર્માણ, CM ભૂપેન્દ્ર પટેલે વૃક્ષારોપણ કર્યુ

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસે અમદાવાદના લાલ બહાદુર શાસ્ત્રી તળાવના નરેન્દ્ર મોદી વનમાં...