Gujarat Exclusive >

Bed Situation

શહેરમાં કેસની સંખ્યા ઘટવા લાગી પણ આઇસીયુ અને ઓક્સિજન બેડ વધારે ભરાયા

શહેરમાં ગઈ કાલે 9140 બેડ ભરેલા હતા જ્યારે આજે 9337 બેડ જ ભરેલા છે ઓક્સિજન અને આઇસીયુના 191 જ બેડ ખાલી ગઈકાલની સરખામણીમાં 89 બેડ ઓછા ખાલી અમદાવાદ: શહેરમાં...