Gujarat Exclusive >

auto sector

ઓટો સેક્ટર પર કોરોનાનો દુષ્પ્રભાવ: સતત ત્રીજા વર્ષે વેચાણમાં ઘટાડાના સંકેત

વિશ્વની પાંચમી મોટી ઓટો બજાર ધરાવતા ભારતમાં વાહનોનું વેચાણ નાણાં વર્ષ 2020-21માં ઘટીને 6 વર્ષની નીચી સપાટીએ રહ્યું છે. કોરોનાની મહામારી ઉપરાંત,...

રાજકોટ: ઓટો સેક્ટરમાં ભયાનક મંદી, કામદારોની સ્થિતિ કફોડી

રાજકોટ: દેશની આર્થિક સ્થિતિ હાલ કથળી રહી છે, ત્યારે મંદીની અસર નાના-મોટા શહેરોમાં પણ જોવા મળી રહી છે. રિયલ એટેસ્ટથી લઈને ઓટો સેક્ટરમાં પણ મંદીનો...

મંદીથી પરેશાન ઓટો સેક્ટર માટે મોટી રાહત, Marutiની કારોના વેચાણમાં તેજી

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી માટે તહેવારની સિઝન લકી સાબિત થઈ છે. શુક્રવારે કંપનીએ જણાવ્યું છે કે, ગત ઓક્ટોબર મહિનામાં...

ધનતેરશે ઓટો સેક્ટરમાં તેજી, એક જ દિવસમાં 90 કારનું બુકિંગ

સમગ્ર દેશમાં દિવાળીના તહેવારો આજથી શરુ થઇ ગયા છે.આજે ધનતેરશ છે જેને લઇ શહેરમાં વાહનોના વેચાણમાં વધારો જોવા મળ્યો છે. ધનતેરસને લઈ સુરતમાં વાહન...

મોદી સરકારને એક સાથે 4 મોટા ફટકા, શું મોંઘો પડશે ઓક્ટોબર મહિનો?

નવા મહિના ઓક્ટોબરની શરૂઆત થઈ ચૂકી છે. કેન્દ્રની મોદી સરકાર માટે આ નવો મહિનો એક પડકારથી વધારે કશું જ નહીં રહે. વાસ્તવમાં આ મહિનાની શરૂઆતમાં જ...

ઓટો સેક્ટર પછી બેન્ક સેક્ટરમાં પણ મંદીની અસર

ઓટો સેક્ટરમાં મંદી પછી હવે બેન્કિંગ સેક્ટરની હાલાત કથળી રહી છે. ગુરૂવારે જ્યારે શેર બજાર ખુલ્યો ત્યારે યસ બેન્કના શેરમાં 5 ટકાનો ઘટાડો જોવા...

આર્થિક મંદીને લઈને પ્રિયંકા ગાંધીએ ફરીથી મોદી સરકાર પર સાધ્યુ નિશાન

“ભાજપ સરકારને માત્ર એટલું જ કહેવું છે કે, આડીઅવળી વાતો કરીને જવાબદારીમાંથી બચવા માંગો છો. આ મુશ્કેલ હશે. લોકો જોઈ રહ્યાં છે. વધુ એક કંપની પર...

મોદીના મંત્રીએ સ્વીકાર્યું, અર્થ વ્યવસ્થા માટે કપરો સમય

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વિદર્ભ ઉદ્યોગ સંઘના 65માં સ્થાપના દિવસે જણાવ્યું કે, મને ખ્યાલ છે કે ઉદ્યોગો ખુબ જ મુશ્કેલી ભર્યા સમયમાંથી પસાર...

અર્થ વ્યવસ્થાને પુન: પાટે લાવવા માટે નાણાંમંત્રીની મોટી જાહેરાત, કરદાતાઓને મળી રાહત

નાણામંત્રીએ મંદીમાંથી પસાર થઈ રહેલી ઈકોનોમીને બુસ્ટ કરવા માટે હાઉસિંગ અને એક્સપોર્ટ માટે મોટી જાહેરાત કરી છે. એક્સપોર્ટને વેગ આપવા માટે...

ઓટો સેક્ટરમાં મંદી માટે નિર્મલા સીતારમણનો અજીબ તર્ક

આ રીતે નાણામંત્રીએ ઓટો સેક્ટરમાં મંદી માટે લોકોના માઈન્ડ સેટમાં પરિવર્સન અને BS6 મોડલને જવાબદાર ઠેરવ્યું છે. નાણાંમંત્રીએ જણાવ્યું કે, ઓટો...

ઓટો સેક્ટરમાં વધુ 10 લાખ લોકોની નોકરી પર ખતરો

ભારતમાં વાહન બનાવનારી કંપનીઓએ સરકારને ચેતવણી આપી છે કે, ઓટોમોબાઈલ ક્ષેત્રમાં મંદીને કારણે 10 લાખથી વધારે નોકરીઓ જવાનો ખતરો છે. કંપનીઓએ સરકારને...

ઓટો સેક્ટરમાં મંદીનો માહોલ, મારૂતિના 2 પ્લાન્ટ બંધ

મારુતિ દ્વારા આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે કંપનીનું વેચાણ સતત ઘટી રહ્યું છે. જેને કારણે મારુતિ દ્વારા ભારે ઉત્પાદનમાં પણ ઘટાડો...