Trending
- અમૃતપાલ સિંહ પંજાબના પટીયાલાના એક સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યો- પંજાબ પોલીસની સત્તાવાર કોઈ જાહેરાત નહીં
- કર્ણાટકમાં દાવણગીરેમાં વડાપ્રધાન મોદીના રોડ શૉ દરમ્યાન સુરક્ષામાં ચૂક-એક યુવાન બેરીકેડ તોડીને કાર સુધી પહોંચી ગયો- સુરક્ષા ચૂકની બીજી ઘટના
- વિસનગરની નૂતન જનરલ હોસ્પિટલના તબીબોએ ખેડૂત પુત્ર નીરવ ચૌધરીને નવું જીવન આપ્યું
- બ્લેક ટી, કોફી, દ્રાક્ષ, તુલસી અને શાકભાજીમાંથી કોરોના વાયરસને નાશ કરે તેવા કેમિકલ પર સંશોધન
- ધોરણ-12 સંસ્કૃતનું પેપર રદ કરવામાં આવ્યું- અભ્યાસક્રમ બહારનું પુછાતા તાત્કાલિક ધોરણે સંસ્કૃતનું પેપર રદ કર્યું
- લોકોથી ગભરાતી નીલગાયો હવે અમદાવાદના વિસ્તારોમાં નિર્ભયતાથી ફરી રહી છે
- ગુજરાતમાં પાંચ નવી ખાનગી યુનિવર્સિટીને મંજૂરી
- આઇઆઇટી-રામના સ્ટુડન્ટ્સનું ‘દાયિત્વ’ ગૃપ ખોખરા વિસ્તારની એએમસી સ્કૂલના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ આપે છે