Gujarat Exclusive >

announcement

સરકારે વેરો ભરવામાં કરી મોટી જાહેરાત, આ રીતે મકાનનો વેરો ભરશો તો 15 ટકા ડિસ્કાઉન્ટ મળશે

રાજ્યની નગરપાલિકાઓ દ્વારા વસુલવામાં આવતા ટેક્ષ-કરવેરામાં રાહત આપવામાં અાવી છે પરંતુ વેરાેેની રકમ જાે તમે નિશ્ચિત કરેલી સમયમર્યાદા પહેલા...

ધો. 10 બાદ હવે ધો.12 સામાન્ય પ્રવાહ અને સાયન્સના ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવાની જાહેરાત

ધો. 12 સામાન્ય પ્રવાહના ફોર્મ પણ ધો. 10ની સાથે જ 22 નવેમ્બરથી ઓનલાઈન ભરાવવામાં આવશે ધો. 12 સાયન્સની પરીક્ષા માટેના ફોર્મ 25 નવેમ્બરથી ભરાશે ગાંધીનગર:...

અમદાવાદની ખાનગી પ્રિમાઇસીસમાં પણ કોરોનાની રસી લીધા વિના એન્ટ્રી નહીં આપવા જાહેરાત

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કોરોનાની રસી ન લીધી હોય તો તેવા નાગરિકોને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સેવાઓ અને પ્રિમાઇસીસમાં...

BREAKING: માર્ગ – મકાન વિભાગની અંદાજપત્રીય માંગણીઓમાં નાયબ મુખ્યમંત્રીની મહત્વની જાહેરાત

માર્ગ અને મકાન વિભાગની અંદાજપત્રીય માંગણીઓમાં નાયબ મુખ્યમંત્રીએ નવી જાહેરાતો બહાર પાડી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, અમદાવાદ-દહેગામ-ધનસુરા...

UNLOCK-3ને લઈ સરકાર કરી શકે છે જાહેરાત, જાણો શું મળશે છુટછાટ

અનલોક-3ને લઈ સરકાર વહેલા તકે કરી શકે છે જાહેરાત થિયેટરો અને જિમ શરૂ થવાની સંભાવના સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે 25 ટકા સીટો સાથે થિયેટર શરૂ કરવાની...

ઉદ્યોગ-ધંધાને લઈ રુપાણી સરકારની મોટી જાહેરાત

રાજયમાં કોરોના વાયરસનો કહેર ખુબજ ઝડપી ગતિએ વધી રહ્યો છે, જેના કારણે સરકારમાં ભારે ચિંતા પણ જોવા મળી રહી છે. આ મહામારીના કારણે સરકારે છેલ્લા 25...

LRD ભરતી મુદ્દે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 20% વેઈટીંગ લિસ્ટ બનાવાની જાહેરાત

ગાંધીનગરઃ ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આજે પ્રેસ કોન્ફોરન્સમાં ગુજરાત સરકાર દ્વારા લીધેલા મહત્વના નિર્ણય વિશે જણાવતા કહ્યું કે, લોક...