Gujarat Exclusive >

AMC Election Result

અમદાવાદ મનપામાં ભાજપને 164 બેઠક, ઓવૈસીની પાર્ટી AIMIMએ 7 બેઠક જીતી, કોંગ્રેસનો સફાયો

અમદાવાદ: રાજ્યમાં યોજાયેલી તમામ 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપનો 159 બેઠકમાં વિજય...

અમદાવાદમાં કેજરીવાલની AAPને ‘નો એન્ટ્રી ’ અને ઓવૈસીની AIMIMની ‘ એન્ટ્રી ’

ગુજરાતની છ મહાનગરપાલિકાના પરિણામો આવી ગયા છે,જેમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડીને AIMIMએ જમાલપુરમાં 4 આખી પેનલ અને મકતમપુરા 3 બેઠક જીતી છે. મતગણતરી...

મતગણતરી સ્થળ પર જય શ્રી રામ અને અલ્લાહુ અકબરના નારા લાગ્યા

મહાનગર પાલિકાના રિઝલ્ટ સામે આવતા ભાજપનો ભવ્ય વિજય થયો છે. ત્યારે શહેરમાં કોગ્રેસની હાર થઈ છે, જો કે, અમદાવાદમાં AIMIMની પાર્ટીની 7 બેઠકો પર વિજય થતા...

અમદાવાદમાં કોંગ્રેસે પોતાના ગઢ સાચવ્યા પણ AIMIMએ જમાલપુર- મક્તમપુરા ઝૂંટવી લીધું

ગુજરાતની 6 મહાનગરપાલિકાની ચૂંટણીનો આજે પરિણામનો દિવસ છે. આજે સવારે 9 વાગે અમદાવાદ , વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં મતગણતરી શરૂ થઈ ગઈ...