Gujarat Exclusive >

ahmedabad news gujarati

હાર્દિક પટેલને કોર્ટ કાર્યવાહી માટે કોઇ જ માન નથી, ઇરાદાપૂર્વક ગૈરહાજર રહે છે- સરકાર

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ગુજરાત બહાર જવા દેવાની માંગ સાથે દાખલ કરાયેલી અરજી મુદ્દે રાજ્ય સરકાર તરફે...

મહેફિલ માણતા કોલ સેન્ટર કિંગ નિરવ રાયચુરા, કુખ્યાત સંતોષ સોઢા સહિત 3ની ધરપકડ

અમદાવાદ : શહેરના કોલ સેન્ટર કિંગ સાથે ઓફીસમાં મહેફિલ માણતા ભાવનગરના કુખ્યાત સંતોષ સોઢા સહિત 3 આરોપીઓને પોલીસે ઝડપી લીધાં છે. શહેરનાં આનંદનગરમાં...

અમદાવાદ: ગોકુલ હોટલ પાછળ 66 કરોડની કિંમતનો પ્લોટ ખાલી કરાવી કબજો મેળવ્યો

આ જગ્યા પાછળ સપ્તાહમાં જ 93.50 કરોડની કિંમતના પ્લોટ ખુલ્લા કરાયા Ahmedabad property price news ઇસ્કોનથી શ્યામલ ચાર રસ્તા સુધીમાં આશરે 200 ચો. ફૂટનું બાંધકામ દૂર કરાયું...

850 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ફેઝ 2ની ડિઝાઇનને મળી સૈદ્ધાંતિક મંજુરી

કોન્સેપ્ટ પ્લાનીંગ તથા ડિઝાઇનનું કામ પૂર્ણ, સૈદ્ધાંતિક મંજુરી અપાઇ ahmedabad news gujarati સાબરમતી, ચાંદખેડા, મોટેરા જેવા વિસ્તારોને હાંસોલ વિસ્તાર તથા...

સેટેલાઈટમાં વોક કરવા નીકળેલી લેડી આર્કિટેક્ટની ટપલી મારી છેડતી: એક્ટિવા ચાલક ફરાર

સેટેલાઈટના જોધપુર ગામમાં બિલ્ડરની આર્કિટેક્ટ પુત્રીની છેડતી ahme ahmedabad crime newsdabad crime news યુવતીને પાછળથી ટપલી મારી ચિચિયારી પાડતો એક્ટિવા ચાલક ફરાર...

આતંકી એલર્ટ : અમદાવાદમાં તહેવારો દરમ્યાન મોલ સહિત જાહેર સ્થળોએ CCTV ફરજિયાત

અમદાવાદ : ટૂંક સમયમાં જ હવે નવરાત્રિ અને દિવાળી આવી રહી છે ત્યારે શક્ય છે કે આતંકી સંગઠનો શહેરનાં ભીડભાડવાળા વિસ્તારોને ટાર્ગેટ કરી શકે છે....

બે દિકરીઓ સાથે સાબરમતીમાં પડતું મૂકવા જઇ રહેલી મહિલાને બચાવાઇ

એલીસબ્રીજ નીચે બે દિકરીઓ સાથે આપઘાત કરવા પહોંચેલી મહિલા દ્રશ્ય જોઇને પરિસ્થિતિ પામી ગયેલા સામાજિક કાર્યકર અશોક વાઘેલાએ બચાવ્યાં આર્થિક...

હોર્સ રાઇડિંગનો શોખ ધરાવનારાઓ માટે ખુશખબર : અમદાવાદમાં ક્લબ શરૂ કરાઇ

શાહીબાગ વિસ્તારમાં આવેલા ઘોડા કેમ્પમાં પોલીસ હોર્સ રાઇડિંગ ક્લબ શરૂ કરાઇ પ્રદિપસિંહ જાડેજાએ લીલી ઝંડી બતાવી ફ્લેગ ઑફ કરાવી ક્લબનું ઉદ્ઘાટન...

સ્વરક્ષણ માટે દલિત (SC) સમાજના લોકોની હથિયારના લાયસન્સની માગ

યુપીના હાથરસનો કથિત ગેંગરેપનો પડઘો ગુજરાતમાં પણ પડ્યો અનુસૂચિત જાતિ ના આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરાઇ અમદાવાદઃ ઉત્તર પ્રદેશના...

GujCTOC હેઠળ જુહાપુરાના કુખ્યાત સુલતાનની ગેંગ પર કાર્યવાહી: CP સંજય શ્રીવાસ્તવની મંજૂરી

IPS પ્રેમસુખ ડેલુએ જુહાપુરામાં ગેંગનો સફાયો કરવા GujCTOCનો કેસ કર્યો: PI ઓડેદરા ફરિયાદી Sultan Gang અમદાવાદ: જુહાપુરાના કુખ્યાત સુલતાન અને તેની ગેંગનો (Sultan Gang)...

મેડિક્લેઇમમાં મોતિયાના ઓપરેશનની પુરી રકમ નહીં ચૂકવાતા મામલો ગ્રાહક કોર્ટમાં

મોતિયાના ઓપરેશનની પુરી રકમ ચૂકવી નહીં હોવાથી મામલો ગ્રાહક કોર્ટમાં Ahmedabad news Guajarati ગ્રાહક તકરાર નિવારણ ફોરમે જૂની પોલીસીમાં નવી શરતો અમલી બનાવી...

BREAKING : નવરાત્રિને લઇ મોટી જાહેરાત : રાજ્યમાં નહીં શેરી ગરબા કે નહીં જાહેર ગરબા

નવરાત્રિ, દિવાળી અને દશેરા સહિતના તહેવારોને લઇને ગાઇડલાઇન જાહેર Navratri breaking  રાજ્યમાં જાહેર ગરબા કે શેરી ગરબા નહીં યોજી શકાય : નીતિન પટેલ માતાજીની...