Gujarat Exclusive >

Ahmedabad Municipal Corporation

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને સિંધુભવન રોડ પાસેના 40 કરોડનો પ્લોટ ખુલ્લો કરી પઝેશન મેળવ્યું

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના એસ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા 8422 ચો.ફૂટનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું અમદાવાદ જુનિયર સ્કુલ બેઝમેન્ટમાં...

સિંધુ ભવન રોડ પરના જહૂ ઝાંપડી માતાની દેરી પાસેનું બાંધકામ તોડી પડાયું

દેરી તોડવા આવ્યા હોવાનું માનીને સ્થાનિક રહીશો ટોળે વળ્યાં જહુ ઝાંપડી પાસેનો ખુલ્લો કરાયેલા પ્લોટની કિંમત 15 કરોડ રૂપિયા શિવાલીક પેરેડાઇઝના...

બિન અધિકૃત બાંધકામ તોડવામાં ચાર ઝોન પાણીમાં બેસી ગયા

ત્રણ ઝોન દ્રારા આશરે 2175 ચો. ફૂટના બિન અધિકૃત બાંધકામ તોડાયAhmedabad Municipal Corporation latest news ટી.પી. રોડ પર થયેલા બાંધકામોનો ખુડદો બોલાવી દીધો અમદાવાદ: અમદાવાદ...

લોકસભા, વિધાનસભા બાદ હવે AMCની સામાન્ય માસિક બેઠક યોજાશે

કોરોનામાં પહેલીવાર નિયમિત રીતે સામાન્ય માસિક સભા યોજાશે એએમસીના હોલના બદલે ટાગોર હોલ ખાતે 25મીએ સામાન્ય સભા યોજાશે અમદાવાદ: લોકસભા, રાજયસભા બાદ...

AMC: પાણી બાદ ગેરકાયદેસર બાંધકામોને મંજુર કરવાની હિલચાલ

500 ચો.મી. સુધીના બાંધકામને જરૂરી કાર્યવાહી કરી મંજુરીની શક્યતા AMCમાં ગુરુવારે મળનારી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં 3 કામો મૂકાશે અમદાવાદઃ અમદાવાદ...

કોર્પોરેશનનો સપાટો, 32 ટી સ્ટોલને સીલ મરાયા

Amc Seal Tea Stall એએમસીના કડક પગલાંના પગલે ટી સ્ટોલ સંચાલકોએ સ્વયંભૂ બંધ કરી દીધી સોશિયલ ડિસ્ટન્સીંગનો અભાવ હોવાથી કોર્પોરેશને લીધેલા પગલાં અમદાવાદ:...

કોરોના કેસોમાં હવે “લાખેણી કલબ”માં સામેલ થઇ ગયું ગુજરાત

વધુ 1325 કેસ સાથે રાજ્યમાં કોરોનાનો આંકડો 1,00,375 થયો ગાંધીનગરઃ દેશભરમાં કોરોનાએ વિકરાળ સિવરુપ લઇ લીધું છે. ત્યારે ગુજરાત પણ હવે કોરોના કેસોના મામલે...

અમદાવાદઃ AMTS બસો વેન્ટીલેટર પર; વર્ષે રુ.350 કરોડનું સરકારી ઓક્સિજન

* આવક કરતાં ખર્ચ વધુ હોવાથી હાફી જતું AMTS તંત્ર *રોજના 117.83 લાખના ખર્ચની સામે માત્ર 33.67 લાખની આવક *દરરોજ 80 લાખ રૂપિયાની ખોટ, બે રુટ રદ કરવા પડ્યા *લોકડાઉન...

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા બદલાયા, મુકેશ કુમારની નિમણૂંક

અનિલ પુષ્પાંગદન, ગાંધીનગર: અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાની બદલી કરી દેવામાં આવી છે તેમની જગ્યાએ ઇનચાર્જ મ્યુનિસિપલ કમિશનર મુકેશ...

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરને બદલવા મેયર સહિત ભાજપનાં નેતાઓ થયાં સક્રિય

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શાસકપક્ષ અને કમિશ્નર વચ્ચે ગજગ્રાહ શહેરનાં ટાઉન પ્લાનિંગ કમિટીનાં ચેરમેનનો ફોન ડે. એસ્ટેટ ઓફીસર દ્વારા...

જો મેયર જ અધિકારીઓ સામે હોય લાચાર, તો પછી જનતાનો તો શું હિસાબ?

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં રાજ્ય સરકારે મહિલાઓને ૫૦ ટકા અનામત આપી છે. જેથી, દર દોઢ વર્ષે અમદાવાદ શહેરનાં મેયરપદે મહિલા બિરાજમાન થાય છે જેની...

ભલે પધાર્યા ટ્રમ્પ..! પહેલા ઝૂંપડપટ્ટી છુપાવવા ઉભી કરી દીવાલ, હવે 45 પરિવારોને ઘર છોડવાની નોટિસ

અમદાવાદ: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ ભારતો પ્રવાસ કરવાના છે. આ દરમિયાન તેઓ અમદાવાદ આવી રહ્યાં છે. અહીં તેમની સાથે ભારતના...