Gujarat Exclusive >

additional charge of ACB

અમદાવાદ પોલીસ કમિશનરને ACBનો વધારાનો હવાલો સોંપાયો

રાજયના 1986 બેચના ડીજી રેન્કના બે સિનિયર આઈપીએસ અધિકારીઓ વિનોદ મલ અને કેશવ કુમાર આજે વય મર્યાદાના કારણે નિવૃત થયા છે. એસીબીનો વધારાનો હવાલો...