Gujarat Exclusive >

જનરલ બિપિન રાવત

CDS બિપિન રાવતની જાહેરાત, આવતા વર્ષ સુધી J&K માટે અલગ થિયેટર કમાન્ડ

દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત એક્શનમાં દેખાઈ રહ્યા છે. રાવતે 17 ફેબ્રુઆરીએ કેટલાક ભાવિ વ્યૂહાત્મક નિર્ણયો વિશે માહિતી આપી...