Gujarat Exclusive >

ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા

CJIએ વધતા ટેક્સ પર ચિંતા જાહેર કરી, કહ્યુ- કર ઓછા કરવા સરકાર યોગ્ય પગલા લે

બજેટ રજૂ થતા પહેલા ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા (CJI) એસ એ બોબડેએ શુક્રવારે વધતા ટેક્સ પર ચિંતા જાહેર કરી છે. તેમણે જણાવ્યુ કે, ટેક્સનો વધારાનો બોજો લોકો...