Gujarat Exclusive >

કપિલ મિશ્રા

ભડકાઉ ભાષણ આપનારા BJP નેતાઓ વિરૂદ્ધ અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

નવી દિલ્હી: દિલ્હી હિંસા કેસ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણા હાથ ધરાવાની છે. હાઈકોર્ટમાં એક મહિના સુધી સુનાવણી ટાળવામાં આવ્યા બાદ સમગ્ર મામલો...

ભાજપ નેતા કપિલ મિશ્રાને મળી Y પ્લસ સુરક્ષા, સતત મળી રહી હતી ધમકીઓ

નવી દિલ્હી: દિલ્હીમાં ભાજપના નેતા કપિલ મિશ્રાને સતત જાનથી મારવાની મળી રહેલી ધમકીઓ બાદ Y પ્લસ કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે....

શું ઉમર ખાલિદે ભડકાવી હતી દિલ્હીમાં હિંસા? ભડકાઉ ભાષણનો વીડિયો વાયરલ

નવી દિલ્હી: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ દરમિયાન દેશની રાજધાની દિલ્હીમાં ભડકેલી હિંસામાં અત્યાર સુધીમાં 46 લોકો મોતને ભેટી...

કપિલ મિશ્રા અને અનુરાગ ઠાકુર પર એક્શનના લેવાથી નારાજ અભિનેત્રીએ ભાજપ સાથે છેડો ફાડ્યો

નવી દિલ્હી: દિલ્હીમાં થયેલી હિંસાથી નારાજ બંગાળી ફિલ્મોની લોકપ્રિય અભિનેત્રી સુભદ્રા મુખર્જીએ ભાજપ છોડવાનો નિર્ણય કર્યો છે. સુભદ્રા વર્ષ...

મંજૂરી વિના શાંતિ માર્ચ, કપિલ મિશ્રાની હાજરીમાં લાગ્યા ‘ગોળી મારો…‘ના નારા

નવી દિલ્હી: ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ફાટી નીકળેલા કોમી રમખાણો પહેલા ભડકાઉ ભાષણ આપીને આલોચનાનો સામનો કરી રહેલા ભાજપ નેતા કપિલ મિશ્રા અને હિંસાના...

કપિલ મિશ્રા ઉપર દિલ્હીમાં રમખાણો ભડકાવવાનો આરોપ, તેઓ મોદીને પણ ગણાવી ચૂક્યા છે ISI એજન્ટ

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના નેતા કપિલ મિશ્રા પોતાના નિવેદનોને લઈને વિવાદોમાં બનેલા છે. હાલમાં જ તેમનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં...

દિલ્હી હિંસા: હાઈકોર્ટે કપિલ મિશ્રાના ભડકાઉ ભાષણનો વીડિયો જોયો, પોલીસને ફટકાર

નવી દિલ્હી: દિલ્હીમાં થયેલી હિંસા મામલે સંકળાયેલી અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં બુધવારે સુનાવણી હાથ ધરાઈ હતી. આ દરમિયાન હાઈકોર્ટે દિલ્હી પોલીસને...

#PulwamaAttack: શહીદોને દેશની સલામ, પુલવામામાં સ્મારકનું થયું ઉદ્ઘાટન

શ્રીનગર: પુલવામા આતંકવાદી હુમલાની આજે પ્રથમ વરસી છે, ત્યારે સમગ્ર દેશ આજે એકજૂટ થઈને શહીદોને યાદ કરી રહ્યો છે. 14 ફેબ્રુઆરી 2019ના રોજ CRPFના કાફલા પર...

પુલવામા હુમલાની પ્રથમ વરસી પર રાહુલ ગાંધીએ ટ્વીટર પર પૂછ્યા 3 પ્રશ્નો

નવી દિલ્હી: આજથી ઠીક એક વર્ષ પહેલા 14 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPF જવાનોના કાફલા પર આત્મઘાતી હુમલો થયો હતો. આ હુમલામાં CRPFના 40 જવાનો...

દિલ્હી ચૂંટણી પરિણામ: આ 10 બેઠકો પર રહેશે સૌની નજર

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે વોટિંગ બાદ આજે મતગણતરી શરૂ થઈ ગઈ છે. જો કે દિલ્હીમાં કેટલીક બેઠકો એવી છે, જેના પર સૌ કોઈની નજર ટકી છે. આ બેઠકોમાં...

‘ગોલી મારો..!‘ નારા પર BJP નેતાની મુશ્કેલી વધી, દિલ્હીના CEOએ માંગ્યો રિપોર્ટ

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર કપિલ મિશ્રા બાદ વધુ એક નેતાનું ભડકાઉ ભાષણ સામે આવ્યું છે. જેમાં દિલ્હીના મુખ્ય ચૂંટણી...

કપિલ મિશ્રાના નિવેદન પર ECની કાર્યવાહી, 48 કલાક સુધી પ્રચાર પર મૂક્યો પ્રતિબંધ

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020નું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે મતદારોને રિઝવવા માટે તમામ પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે....