Gujarat Exclusive >

ઉદ્ધવ ઠાકરે

જેને મારી સરકાર પાડવી હોય તે પાડે, સ્ટિયરિંગ મારા હાથમાં છે: ઉદ્ધવ ઠાકરે

કોઇ એવો વિચાર ના રાખે કે હવે હું મુખ્યમંત્રી બની ગયો છું: CM આપને આપની પાર્ટીમાં એવું શું નથી મળતું કે આપ બીજી પાર્ટીમાં જાઓ છો: CM ‘ઉપયોગ કરો અને...

કોરોના: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, સરકારી ઓફિસોમાં 50 ટકા સ્ટાફ કરશે કામ

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોરોના વાઈરસના સંકટને ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરુપે અનેક મોટી જાહેરાતો કરી છે. કોરોના...

કોરોનાથી ડર્યા ઉદ્ધવ! સરયૂમાં ડુબકી મારવાનો ઈન્કાર, રામ મંદિર માટે કરી મોટી જાહેરાત

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે શનિવારે પોતાની પત્ની રશ્મિ ઠાકરે અને પુત્ર આદિત્ય ઠાકરે સાથે અયોધ્યા પહોંચ્યા હતા, જ્યાં...

મુસ્લિમ અનામત મુદ્દે મહારાષ્ટ્રમાં મતભેદ, ભાજપ નેતાના નિવેદનથી NCPની ચિંતા વધી

મુંબઈ: ભારતીય જનતા પાર્ટીએ મંગળવારે જણાવ્યું કે, જો NCP અને કોંગ્રેસ સરકાર છોડવાની ધમકી આપીને શિવસેના પર મુસ્લિમોને અનામત આપવાનું દબાણ બનાવશે, તો...

મુસ્લિમ અનામત પર ઉદ્ધવ ઠાકરેનો યુ-ટર્ન, મહારાષ્ટ્ર સરકારમાં મતભેદ વધ્યા

મુંબઈ: મહારાષ્ટ્રમાં શિવસેના, નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસની ગઠબંધન સરકારની અંદર ચાલતા મતભેદો ફરીથી સપાટી પર આવવા લાગ્યા છે....

હવે CAA-NPR મુદ્દે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે મતભેદ

મુંબઈ: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર બન્યાને હજુ 3 મહિના પણ નથી થયા અને “મહા વિકાસ અઘાડી” ગઠબંધનમાં મતભેદો સપાટી પર આવવા લાગ્યા છે. અગાઉ...

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર પણ સુપર મુખ્યમંત્રીનું પદ NCP પાસે: ભાજપ

મુંબઈ: ભારતીય જનતા પાર્ટીના નેતા શાહનવાઝ હુસૈને મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર પર નિશાન સાધતા જણાવ્યું કે, ઉદ્ધવ ઠાકરે માત્ર કઠપૂતળી...

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર પર સંકટ! નારાજ શરદ પવારે NCPના મંત્રીઓને બોલાવી બેઠક

મુંબઈ: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર બન્યાને હજું ત્રણ મહિના પણ નથી થયા અને “મહા વિકાસ અઘાડી” ગઠબંધનમાં મતભેદો સપાટી પર આવવા લાગ્યા છે....

મહારાષ્ટ્રમાં 1 મેથી લાગુ થશે NPR, ઉદ્ધવ સરકારના નિર્ણયથી મહાઅઘાડી નારાજ

મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે રાજ્યમાં એનપીઆર લાગુ કરવાને પોતાની મંજૂરી આપી દીધી છે. મહારાષ્ટ્રમાં 1 મેથી એનપીઆરની પ્રક્રિયા શરૂ થઇ જશે....

ઉદ્ધવ ઠાકરેએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કહ્યો ‘સફેદ હાથી‘, રુપાણી સરકારની ચિંતા વધી

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજનાની સરખામણી...

..તો હું મહારાષ્ટ્રનો મુખ્યમંત્રી ના હોત! ઉદ્ધવ ઠાકરેનો ભાજપ પર પલટવાર

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ નાગરિક્તા સંશોધન કાયદાનું સમર્થન કર્યું છે. જો કે ઉદ્ધવે સંકેત આપ્યા છે કે, તેઓ NRC અને NPRનો વિરોધ...

સાંઈબાબાના જન્મ સ્થળના વિવાદને પગલે આજે શિરડીમાં બજાર બંધ, મંદિરોમાં ભક્તોની ભીડ

શિરડીઃ હાલમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા સાંઇ બાબાના જન્મ સ્થાન સાથે જોડાયેલા એક નિર્ણયની જાહેરાત બાદ શિરડીમાં વિવાદ શરુ થઇ ગયો છે. વિવાદ એટલો...