Gujarat Exclusive >

અમેરિકન રાષ્ટ્રપતિ

અમેરિકાએ WHO સાથે છેડો ફાડ્યો, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત

વૉશિંગ્ટન: કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત અમેરિકાએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) સાથે છેડો ફાડવાની જાહેરાત કરી દીધી છે. અમેરિકન...

ટ્રમ્પની સાથે ભારત આવ્યો જીવલેણ વાઈરસ, ભાજપ કોરોનાથી પણ ખતરનાક: રાજભર

વારાણસી: સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (SBSP)ના અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભર (Om Prakash Rajbhar)એ જણાવ્યું કે, કોરોના વાઈરસ (Corona Virus) અમેરિકન રાષ્ટ્રપતિ (US President) ડોનાલ્ડ...

કોરોનાના પ્રકોપ સામે વિશ્વની મહાસત્તા ઘુંટણીયે, USAમાં કરફ્યૂ

વૉશિંગ્ટન: કોરોના વાઈરસે સમગ્ર વિશ્વના શક્તિશાળી દેશોની હાલત પણ કફોડી કરી નાંખી છે. કોરોનાના ચેપથી બચવા માટે અમેરિકાના બે મોટા રાજ્યો...

કેવી રીતે ચૂંટવામાં આવે છે અમેરિકન રાષ્ટ્રપતિ? જાણો ભારતથી કેટલી અલગ છે ચૂંટણી પ્રક્રિયા

વૉશિંગ્ટન: વર્ષ 2020 વિશ્વમાં અનેક મોટા સમાચારો લઈને આવ્યું છે, પરંતુ તેમાં સૌથી મોટા સમાચાર બન્યું કોરોના વાયરસનો કહેર. જેણે સમગ્ર વિશ્વમાં...

અનેક દેશોની વસ્તી કરતા સોશિયલ મીડિયા પર PM મોદીના ફોલોવર્સ વધારે, અહીં જુઓ લિસ્ટ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયામાં કેટલા લોકપ્રિય છે? આ વાત દેશવાસીઓ જાણે જ છે. વડાપ્રધાન મોદી વિશ્વમાં અમેરિકન રાષ્ટ્રપતિ...

શું ઉમર ખાલિદે ભડકાવી હતી દિલ્હીમાં હિંસા? ભડકાઉ ભાષણનો વીડિયો વાયરલ

નવી દિલ્હી: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ દરમિયાન દેશની રાજધાની દિલ્હીમાં ભડકેલી હિંસામાં અત્યાર સુધીમાં 46 લોકો મોતને ભેટી...

કોરોના વાયરસથી અમેરિકામાં પ્રથમ મોત, ટ્રમ્પે ઈન્ટરનેશનલ ટૂર પર મૂક્યો પ્રતિબંધ

વૉશિંગ્ટન: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ઈરાનના પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો છે અને પોતાના નાગરિકોને સલાહ આપી છે કે, તેઓ દક્ષિણ...

મેલાનિયા ટ્રમ્પ ‘હેપ્પીનેસ ક્લાસ‘ જોવા પહોંચી, આરતી ઉતારી થયું સ્વાગત

નવી દિલ્હી: ભારતના પ્રવાસ પર આવેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની મેલાનિયા દિલ્હીના “હેપ્પીનેસ ક્લાસ” જોવા પહોંચ્યા છે. મેલાનિયા...

ટ્રમ્પ અને મોદી વચ્ચે જ્યાં થશે ઐતિહાસિક ડીલ, જાણો તે હૈદરાબાદ હાઉસની ખાસિયત

નવી દિલ્હી: PM મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મંગળવારે હૈદરાબાદ હાઉસમાં ઐતિહાસિક ડીલ થવાની છે. ટ્રમ્પના ભારત પ્રવાસનો આજે...

શું છે ‘હેપ્પીનેસ ક્લાસ‘? જેના વિશે જાણવા માંગે છે ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની મેલાનિયા

નવી દિલ્હી: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની પત્ની મેલાનિયા અને પુત્રી ઈવાન્કા ટ્રમ્પ સાથે સોમવારે ભારત પહોંચ્યા છે. પોતાના પ્રવાસના...

#TrumpVisitIndia: ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ અને ડિફેન્સ ડીલ પર સમજૂતિ

નવી દિલ્હી: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારનું ગુજરાતના અમદાવાદમાં ભવ્ય સ્વાગત થયા આજે કૂટનીતિક મંત્રણા થઈ હતી. પોતાના...

‘નમસ્તે ટ્રમ્પ‘…અમેરિકન રાષ્ટ્રપતિના ભારત પ્રવાસ પર પાકિસ્તાની મીડિયામાં શું છપાયું?

નવી દિલ્હી/વૉશિંગ્ટન/ઈસ્લામાબાદ: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસને લઈને પાકિસ્તાની મીડિયામાં ઘણી ચર્ચા થઈ રહી છે. ટ્રમ્પે...