Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > Swiggy-Zomatoનું ભોજન મોંઘુ થશે: ઓનલાઈન ફૂડને GST દાયરામાં લાવવાની ભલામણ

Swiggy-Zomatoનું ભોજન મોંઘુ થશે: ઓનલાઈન ફૂડને GST દાયરામાં લાવવાની ભલામણ

0
81

ઓનલાઈન ફૂડ ડિલિવરી આવનારા દિવસોમાં મોંઘી થઈ શકે છે. અસલમાં જીએસટી કાઉન્સિલ કમિટી તેના પર વિચાર કરી રહી છે. આમાં કમિટીએ ફૂડ ડિલિવરી એપ્સને ઓછામાં ઓછા પાંચ ટકા જીએસટી દાયરામાં લાવવાની ભલામણ કરી છે. એવામાં Swiggy, Zomato વગેરે ખાવાનું મંગાવવું મોંઘુ પડશે. શુક્રવારે જીએસટી કાઉન્સિલ કમિટીની મીટિંગ થશે. મીટિંગના એજેન્ડામાં તેના પર વાત કરવાનું પણ સામેલ છે.

જણાવી દઈએ કે શુક્રવારે જીએસટી કાઉન્સિલની મીટિંગ લખનઉમાં થવાની છે. જોકે, જે વ્યવસ્થા છે તેના પર સરકારે ટેક્સમાં 2 હજાર કરોડ રૂપિયાના નુકશાનની વાત થઈ ગઈ છે. જીએસટી કાઉન્સિલના ફિટમેન્ટ પેનલે ભલામણ કરી છે કે, ફૂડ એગ્રીગેટરને ઈ-કોમર્સ ઓપરેટર માનવામાં આવે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat