લૉકડાઉનમાં છૂટછાટનાં પ્રથમ દિવસે જ સુરતમાં 30 પોઝિટિવ કેસ નોંધાતા આંક 1156એ પહોંચ્યો

સુરતઃ કોરોના વાયરસની મહામારી વચ્ચે કોરોનાનાં સંક્રમણને અટકાવવા માટે તંત્ર દ્વારા લોકડાઉન જે આપવામાં આવ્યું છે તેમાંથી હવે લોકડાઉનનાં ચોથા તબક્કાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે આ ચોથા તબક્કાનાં લોકડાઉનમાં થોડીક છૂટછાટ આપવામાં આવી છે. જેમાં કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયનાં વિસ્તારોમાં છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ સમગ્ર રાજ્યમાં આપવામાં આવેલી છૂટછાટ બાદ અમદાવાદ અને સુરતમાં ઓછી … Continue reading લૉકડાઉનમાં છૂટછાટનાં પ્રથમ દિવસે જ સુરતમાં 30 પોઝિટિવ કેસ નોંધાતા આંક 1156એ પહોંચ્યો