બોર્ડની પરીક્ષામાં ધોરણ-12ના સંસ્કૃતના પેપરમાં કોર્સ બહારનું પુછાતા રદ કરવું પડ્યું છે. હવે આ પરીક્ષા આગામી 29મી માર્ચે ફરીથી લેવામાં આવશે.
બોર્ડની પરીક્ષાના નાયબ સચિવ તરુલત્તા પટેલે તેમના એક નિવેદનમાં આ અંગે જણાવ્યું હતું.પેપર સેટરની બેદરકારીને કારણે સંંસ્કૃતમાં અભ્યાસક્રમ બહારના પ્રશ્નો પૂછાતા આ પેપર હવે આ મહિનાના અંતે બપોરે 3.00 વાગે લેવાશે.
સામાન્ય રીતે બોર્ડની પરીક્ષા પૂરી થવાની રાહ જોતાં વિદ્યાર્થીઓએ હવે 29મી તારીખ સુધી રાહ જોવી પડશે.
Advertisement
Advertisement
Advertisement