આખરે કેમ મનાવવામાં આવે છે ‘મજૂર દિવસ’? જાણો તેનો ઈતિહાસ અને મહત્વ

1-મેના રોજ વિશ્વના અનેક દેશોમાં મજૂર દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસને લેબર ડે, મે દિવસ, શ્રમિક દિવસ અને મજૂર દિવસ પણ કહેવાય છે. આ દિવસ સંપૂર્ણ રીતે મજૂરોને સમર્પિત છે. આ દિવસે ભારત સહિત અનેક દેશોમાં મજૂરોની ઉપલબ્ધિ અને દેશના વિકાસમાં તેમના યોગદાનને સલામ કરવામાં આવે છે. આ દિવસ મજૂરોના સમ્માન, તેમની એકતા, … Continue reading આખરે કેમ મનાવવામાં આવે છે ‘મજૂર દિવસ’? જાણો તેનો ઈતિહાસ અને મહત્વ