કોરોના-લૉકડાઉન: મોદી સરકાર વિરૂદ્ધ કોંગ્રેસ આક્રમક, સોનિયા ગાંધીએ બદલી રણનીતિ

નવી દિલ્હી: દેશમાં ફેલાયેલા કોરોના વાઈરસના સંક્રમણને લઈને કેન્દ્રની મોદી સરકારનું કેટલું સમર્થન કરવાનું છે? અને કંઈ હદ સુધી સરકારની કમીઓને ઉજાગર કરીને પોતાના માટે રાજકીય વર્ચસ્વ ઉભું કરવું છે? કોંગ્રેસ તેના પર કામ કરી રહી છે. એવામાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મજૂરો માટે ટ્રેનનું ભાડુ કોંગ્રેસ દ્વારા ચૂકવવાની જાહેરાત કરીને માસ્ટર સ્ટ્રોક માર્યો, તો … Continue reading કોરોના-લૉકડાઉન: મોદી સરકાર વિરૂદ્ધ કોંગ્રેસ આક્રમક, સોનિયા ગાંધીએ બદલી રણનીતિ